ETV Bharat / city

Rajkot Jilla Panchayat PIL: HCએ રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિએ કરેલી અરજીને ગણાવ્યું આવકારદાયક પગલું

author img

By

Published : Mar 8, 2022, 2:09 PM IST

રાજકોટ જિલ્લા પંચાયતના એક ચૂંટાયેલા પ્રતિનિધિએ રસ્તા પહોળા કરવાની માગ (Demand for widening of roads in Rajkot) સાથે ગુજરાત હાઈકોર્ટમાં (Application in Rajkot District Panchayat High Court) અરજી કરી હતી. તો હાઈકોર્ટે પણ તેમની આ અરજીની આવકારદાયક પગલું ગણાવ્યું હતું.

Rajkot Jilla Panchayat PIL: HCએ રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિએ કરેલી અરજીને ગણાવ્યું આવકારદાયક પગલું
Rajkot Jilla Panchayat PIL: HCએ રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિએ કરેલી અરજીને ગણાવ્યું આવકારદાયક પગલું

અમદાવાદઃ રાજકોટ જિલ્લા પંચાયતના એક ચૂંટાયેલા પ્રતિનિધિએ રસ્તા પહોળા કરવાની માગ (Demand for widening of roads in Rajkot) સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હાઈકોર્ટે પણ તેમની આ અરજીની આવકારદાયક પગલું ગણાવ્યું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિ જનતાનો મુદ્દો લઈને કોર્ટ (Application in Rajkot District Panchayat High Court) સમક્ષ આવ્યા તે સારી બાબત છે.

આ પણ વાંચોઃ Advocate Association in Gujarat High Court: વકીલોને GST નોટિસ બાબતે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો

રસ્તા પહોળા થશે તો હાલાકી ઘટશે

રાજ્ય સરકારે આ અરજીમાં જવાબ રજૂ કરવા માટે સમયની માગ કરી હતી, જેને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને સમય આપ્યો છે. અરજદારની રજૂઆત હતી કે, રાજકોટના અમુક ગ્રામીણ વિસ્તારમાં સારા રસ્તાઓની (Demand for widening of roads in Rajkot) જરૂર છે. અહીં રસ્તા ખરાબ હોવાના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. એટલે જો પહોળા રસ્તા બનાવવામાં આવે તો લોકોને હાલાકીનો સામનો કરવો (Demand for widening of roads in Rajkot) નહીં પડે.

આ પણ વાંચોઃ Nityananda Ashram controversy: બંને યુવતીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો

આગામી સુનાવણી 31 માર્ચે

જનતા માટે રસ્તાની માગ સાથે થયેલી આ અરજીમાં હાઈકોર્ટે અવલોકન કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જનપ્રતિનિધિઓ જનતાના મુદ્દાઓ સાથે કોર્ટમાં આવતા નથી. તમે જનતાનો મુદ્દો લઈને આવ્યા છો એ કોઈ ખોટું નથી. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 31 માર્ચે હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.