ETV Bharat / city

Rain Gauge Machine : કોર્પોરેશને મૂકેલા રેઇન ગેજ મશીન શું છે અને કયું કામ કરશે તે જાણો

ચોમાસાની શરૂઆત (Monsoon Ahmedabad 2022) થઈ ચૂકી છે ત્યારે અમદાવાદ કોર્પોરેશને (Ahmedabad Corporation ) રેઇનગેજ મશીન (Rain Gauge Machine) મૂકી દીધાં છે. આનાથી શી કામગીરી કરવામાં આવી રહી છે તે વિશે જાણો.

Rain Gauge Machine : કોર્પોરેશને મૂકેલા રેઇન ગેજ મશીન શું છે અને કયું કામ કરશે તે જાણો
Rain Gauge Machine : કોર્પોરેશને મૂકેલા રેઇન ગેજ મશીન શું છે અને કયું કામ કરશે તે જાણો
author img

By

Published : Jul 1, 2022, 6:20 PM IST

અમદાવાદ - રાજ્યમાં ચોમાસાની ધીમે ધીમે શરૂઆત (Monsoon Ahmedabad 2022)થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રેઇનગેજ મશીન (Rain Gauge Machine)મુકવામાં આવ્યા છે.જે મશીન વરસાદના એક એક ટીપાની જાણકારી આપે છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગની અસર કારણે શહેરમાં એક વિસ્તારમાં વરસાદ (Rain in Ahmedabad ) તો બીજા વિસ્તારમાં તડકો જોવા મળે છે. પરંતુ કોર્પોરેશન દ્વારા વરસાદ માપણી કરવા અને ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની ચકાસણી કરવા રેઇન ગેજ મશીન માંગવામાં આવ્યા છે. આ વર્ષે 7 મશીનનો વધારો કરવામાં આવ્યો છે. જે હાલમાં મુખ્ય કન્ટ્રોલ રૂમ (Ahmedabad Municipal Corporation Control Room) પર ફિટ કરવામાં આવ્યાં છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની ચકાસણી કરવા રેઇન ગેજ મશીન

આ પણ વાંચોઃ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા

રેઇન ગેજ મશીન કેવી રીતે કામ કરશે -સિટી કોન્ટ્રાક્ટરે (Ahmedabad Corporation ) હિતેશભાઈ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ મશીન એક સોફ્ટવેર સાથે કનેક્ટ થયું છે. જે પાલડી ખાતે આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કન્ટ્રોલ રૂમ (Ahmedabad Municipal Corporation Control Room) પર હાલ કાર્યરત છે. જે પણ વિસ્તારમાં વરસાદ (Rain in Ahmedabad )પડ્યો હશે તે વિસ્તારમાં દર કલાકના ડેટા ઓટોમેટિક જનરેટ થાય છે. તે દર કલાકે માહિતી આપે છે. પહેલાના સમયમાં વરસાદની માપણી માટે બીકરનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ હવે ટેકનોલોજી અપગ્રેડ થઇ છે જેમાં રેઈન ગેજ મશીનનો (Rain Gauge Machine)ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભારે વરસાદથી મકાન છાપરા ઉડ્યા, કેમેરામાં લાઈવ દ્રશ્યો થયા કેદ

ગત વર્ષે માત્ર 18 જ મશીન હતાં- ગત વર્ષે કોર્પોરેશન (Ahmedabad Corporation ) પાસે વરસાદ (Rain in Ahmedabad ) માપવા માટે માત્ર 18 જ મશીન (Rain Gauge Machine) હતાં.પરંતુ સમય જતાં કોર્પોરેશનની હદમાં વધારો થતાં મશીન પણ વધારે ખરીદવાની જરૂરિયાત ઉભી થઇ છે. આ વર્ષે અન્ય 7 મશીન ખરીદવામાં આવ્યા છે. જેથી હવે કોર્પોરેશન પાસે રેઇનગેજ મશીનની સંખ્યા 25 પર પહોંચી છે.

શહેર દરેક ઝોનમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે -આગામી સમયમાં ચોમાસાની સીઝનને ધ્યાનમાં લઈ દરેક ઝોનમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં શહેરની (Ahmedabad Corporation ) દરેક જગ્યા પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. કોઈપણ જગ્યા ભૂવો કે પાણી ભરાવી, ઝાડ પડવાની ઘટના તાત્કાલિક નિકાલ લાવી શકાય. સાથે આ 7 ઝોન પર રેઇન ગેજ મશીન (Rain Gauge Machine) પણ મૂકવામાં આવશે. જે દર કલાકે તેના ડેટા એકત્રિત કરશે અને તેની વિગતો ઓટોમેટિક દરેક કન્ટ્રોલ રૂમ (Ahmedabad Municipal Corporation Control Room) અને જે તે અધિકારીના વોટ્સઅપ દ્વારા મેસેજ પણ પહોંચી જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.