ETV Bharat / city

PSI શ્વેતા જાડેજાએ ફરીવાર અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી - ETVBharat

અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PSI શ્વેતા જાડેજાએ દુષ્કર્મ આરોપી પાસેથી 35 લાખ રૂપિયા લાંચ માગવાના કેસમાં ચાર્જશીટ દાખલ થયાં બાદ ફરીવાર અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. હાઈકોર્ટે શ્વેતા જાડેજાને ચાર્જશીટ બાદ ફરીવાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવાનો હુકમ કર્યો હતો.

PSI શ્વેતા જાડેજાએ ફરીવાર અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી

author img

By

Published : Sep 10, 2020, 7:19 PM IST

અમદાવાદઃ અમદાવાદ SOG દ્વારા PSI શ્વેતા જાડેજા કેસમાં દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું કે આરોપી શ્વેતા જાડેજાએ તેના બનેવી દેવેન્દ્ર ઓડેદરા મારફતે અલગ અલગ આગળીય પેઢીથી લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપી PSI શ્વેતા જાડેજાએ દુષ્કર્મ કેસના આરોપી કેનિલ શાહના ભાઈ પાસે 1.12 લાખ રૂપિયાનો એપલનો ફોન પણ લાંચમાં પોતાના નામે ખરીદ્યો હતો.

PSI શ્વેતા જાડેજાએ ફરીવાર અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી
PSI શ્વેતા જાડેજાએ ફરીવાર અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આરોપી પોલીસ અધિકારી સામે કેસ ચલાવવાની પરવાનગી આપી હતી. પીએસઆઇ શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરા હાલ ફરાર છે જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે દુષ્કર્મના આરોપી કેનિલ શાહ સામે IPCની કલમ 376 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બે પોલીસ ફરિયાદ પૈકી એક ફરિયાદની તપાસ PSI શ્વેતા જાડેજા દ્વારા કરવામાં આવતી હતી ત્યારે આરોપીને પાસા હેઠળ નાખવાની ધમકી આપી લાંચ પેટે ટુકડે ટુકડે કુલ 30 લાખ રૂપિયા વસૂલ્યાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, આરોપી PSI દુષ્કર્મ આરોપી કેનિલ શાહને ત્રીજી ફરિયાદ ન નોંધવી હોય 10 લાખ રૂપિયાની માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.