આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, “મહિલાઓ કેવી રીતે આગળ આવશે, નોકરી કેવી રીતે મળશે, જે તમારી સાથે મોટી મોતી વાતો કરે છે તેમણે પૂછો, 15 લાખ ક્યારે આપશો,
હું વિચારું છું કે અહીંથી જ શરૂઆત થવી જોઈએ.”
વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે પ્રેમ અને સદભાવનનો અવાજ બન્યું છે. દેશ તમારો છે, આપે બનાવ્યો છે, ખેડૂતોએ બનાવ્યો છે, નવયુવાનોએ બનાવ્યો છે. આપણી મહિલાઓએ દેશ બનાવ્યો છે. સાચા મુદ્દા ઉઠાવીને નિર્ણય કરજો
આ આઝાદીની લડાઈથી ઓછુ નથી. આ દેશ તમારો છે. તમારા પ્રેમ માટે આભાર.”