ETV Bharat / city

અમદાવાદમાં કરફ્યુ અંગે પત્રકાર પરિષદ, કરફ્યુનું કડક પાલન કરાશે - Voluntary curfew

રાજ્યભરમાં કોરોનાંએ પોતાનો આંતક ફેલાવ્યો છે અમદાવાદ શહેર સહિત 29 શહેરોમાં લોકડાઉન જેવા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી દ્વારા આગામી 5 મેં સુધી તમામ અનઆવશ્યક સેવાઓ બંધ રાખવાના કડક આદેશોના નિયમોની માહિતી આપવામા આવી છે. અને લોકડાઉન જેવા જ નિયમોનું પાલન શહેરીજનોને કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

corona
અમદાવાદમાં કરફ્યુ અંગે પત્રકાર પરિષદ, કરફ્યુનું કડક પાલન કરાશે
author img

By

Published : Apr 28, 2021, 10:50 AM IST

  • મીની કરફ્યુ અંગે અમદાવાદ શહેર પોલીસની પત્રકાર પરિષદ
  • કરફ્યુના કડક નિયમનનું પાલન કરાશે
  • 5 મેં સુધી ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

અમદાવાદ: જિલ્લામાં જે કરફ્યુ લગાવવવામાં આવ્યું છે તેનું ચુસ્ત પાલન કરાવવવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપેલી છે. આવશ્યક સેવાઓ અને તેને સંલગ્ન કામગીરીને છૂટછાટ મળશે આ ઉપરાંત અન્ય દુકાનો , મોલ, જીમ, તમામ લારીઓ, ગુજરી બજાર સહિતની દુકાનો અને લારીઓ બંધ રાખવામાં આવશે. આવશ્યક સેવા માટે અમદાવાદ પોલીસ દ્વારા એક પહેલ પણ કરવામાં આવી છે. જેમાં ત્રણ પ્રકારના સ્ટીકર વાહન પર લગાવવામાં આવશે જેથી પોલીસને દૂરથી જ ખબર પડી જાય એટલે એ વાહનને રોકવાનો કોઈ પ્રશ્ન ઉભો ના થાય.

અમદાવાદમાં કરફ્યુ અંગે પત્રકાર પરિષદ, કરફ્યુનું કડક પાલન કરાશે

આ પણ વાંચો : હવે તો સુધરોઃ અમદાવાદમાં સ્વૈચ્છિક લોકડાઉનની દેખાઇ પાંખી અસર

અનેક ચેકપોસ્ટ ઉભા કરવામાં આવ્યા

પોલીસ દ્વારા કરફ્યુનું કડક પાલન થાય તે માટે દરેક જગ્યાએ ચેક પોસ્ટ પોઇન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે અને અધિકારીઓને પણ કડક પાલન કરાવવા માટે સૂચના આપેલી છે. એટલે રાત્રીના સમયમાં સ્ટીકર વગર વાહન લઈને નહીં નીકળી શકો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.