ETV Bharat / city

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ કર્યુ લોન્ચ - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu visit Gujarat) આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહિલા સાહસિકો માટે સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ લોન્ચ કરશે. રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે છે. તેઓ તેમની મુલાકાતના બીજા દિવસે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસને લગતા વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ના હસ્તે herSTART Platform”નું લોન્ચિંગ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ કર્યુ લોન્ચ

author img

By

Published : Oct 4, 2022, 11:35 AM IST

Updated : Oct 4, 2022, 9:10 PM IST

અમદાવાદ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu visit Gujarat) આજે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા મહિલા સાહસિકો માટે સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ લોન્ચ કરશે. રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે છે. તેઓ તેમની મુલાકાતના બીજા દિવસે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસને લગતા વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ પણ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ કર્યુ લોન્ચ

રાજ્યના લોકોની ઉદ્યમી ભાવનાની કરી પ્રશંસા : 'હર સ્ટાર્ટ' એ મહિલા સાહસિકો માટે ગુજરાત યુનિવર્સિટીની પહેલ છે. મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ગુજરાતમાં રૂપિયા 1330 કરોડના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને રાજ્યના લોકોની ઉદ્યમી ભાવનાની પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિ બન્યા બાદ મુર્મુની આ પ્રથમ ગુજરાત મુલાકાત : રાજ્યના લોકોની સાહસિકતા અને નવીનતાની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ લોકોએ દેશની વિશ્વમાં એક વિશેષ ઓળખ બનાવી છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ મુર્મુની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે. 'ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યોગસાહસિકોએ વિશ્વમાં ગુજરાત અને ભારતની વિશેષ ઓળખ બનાવી છે.' એમ તેમણે અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. ગુજરાત વિકાસની દૃષ્ટિએ દેશમાં અગ્રેસર રાજ્ય છે. ગુજરાતના લોકોમાં સાહસિકતા અને નવીનતાની સંસ્કૃતિ છે.

Last Updated : Oct 4, 2022, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.