ETV Bharat / city

ગૃહપ્રધાન અમિત શાહ ફરી આવશે અમદાવાદ, રાષ્ટ્રપતિના હસ્તે કરાશે ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે (Amit Shah Ahmedabad visits) આવી રહ્યા છે. આ ઉપરાંત ભારતના રાષ્ટ્રપતિ તરીકે પદભાર (Draupadi Murmu visits Gujarat) સંભાળ્યા બાદ દ્રૌપદી મુર્મુ પહેલીવાર ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ત્યાં શું શું કાર્યક્રમ રાખવામાં આવ્યા છે જાણો.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી આવશે અમદાવાદ, રાષ્ટ્રપતિ હસ્તે ખાતમુહૂર્ત

author img

By

Published : Oct 1, 2022, 12:06 PM IST

અમદાવાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી (Amit Shah Ahmedabad visits) પહોંચશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હજુ થોડા સમય PM મોદી ગુજરાતના પ્રવાસે હતા. ત્યારે હવે ફરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકોની વચ્ચે રહીને મત માટે રીઝવવાનો પ્રયાસ કરશે. તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત ગુજરાતના બે (Draupadi Murmu visits Gujarat) દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહના મતવિસ્તાર ગાંધીનગરમાં તૈયાર થનારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવાના હોય જેને ગૃહપ્રધાન હાજર રહેશે.

રાષ્ટ્રપતિ મુર્મુ પણ ગુજરાત પ્રવાસ પર ભારતના રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા બાદ દ્રૌપદી મુર્મુ પહેલીવાર ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ગાંધી જયંતિને રવિવારે રાષ્ટ્રપતિ મુર્મુ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી પોતાના ગુજરાત પ્રવાસનો આરંભ કરશે. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ગાંધીનગર આવેલા દ્રૌપદી મુર્મુ સમયના અભાવે સાબરમતી આશ્રમે જઈ શક્યા નહોતા. રાષ્ટ્રપતિપદે ચૂંટાયા બાદ તેઓ પહેલીવાર 2 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિદર્શન તેમજ ગાંધી જયંતિ નિમિત્તે યોજનારી પ્રાર્થના સભામાં પણ ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળ્યું છે.

સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત 3 ઓક્ટોબરને સોમવારે (Draupadi Murmu program in Gujarat) તેઓ ગાંધીનગર સિવિલ કેમ્પસમાં તૈયાર થનારી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. 370 કરોડના ખર્ચે આકાર (Khatmuhurta of Super Specialty Hospital) પામશે. જેને લઈને આજના રોજ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કાર્યક્રમની શરૂઆત થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે તેને લઈને નેતાઓના પ્રવાસ રાજ્યમાં વધી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.