ETV Bharat / city

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુે ગાંધી આશ્રમની મુલાકાત લિધી - President Draupadi Murmu on Gujarat visit

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. (President Draupadi Murmu on Gujarat visit). આજે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાના ગુજરાતી યાત્રાનો પ્રારંભ કર્યો હતો(President visited Draupadi Murmu Gandhi Ashram). ગાંધી આશ્રમમાં તેઓ ગાંધીજીના નિવાસ્થાન કસ્તુરબાનો રૂમ તેમજ ગાંધીજી જ્યાં બેસીને રાજકીય વાટાઘાટો કરતા હતા તે તમામ હૃદય કુંજની પણ મુલાકાત લિધી હતી. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કર્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુે ગાંધી આશ્રમની મુલાકાત લિધી

author img

By

Published : Oct 3, 2022, 10:54 AM IST

Updated : Oct 3, 2022, 11:05 AM IST

અમદાવાદ : રાષ્ટ્રપતિ દ્રોપદી ગુજરાતના (President Draupadi Murmu in Gandhinagar) પ્રવાસે છે. આજે તેમને ગાંઘી આશ્રમની મુલાકાત પણ લિધી હતી. ત્યાં તેમને ચરખો પણ કાંત્યો હતો. આજે તેઓ ગુજરાતમાં આરોગ્ય લક્ષી કામગીરી રાષ્ટ્રપતિના હસ્તે ખાતમુરત કરવામાં આવશે. જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ(GMERS Medical Collage Gandhinagar) અને હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્તકરાશે.

રાજપીપળા હોસ્પિટલ નું ખાત મુહુર્ત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી (Draupadi Murmu visit Gujarat) રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીના વરદ હસ્તે આગામી તા.૩જી ઓકટોબરના રોજ નર્મદા જીલ્લાના રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. રાજપીપળા ખાતે નવી જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજને મંજૂરી મળતા નવિન કોલેજ અને હોસ્પિટલ રૂ. 530 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એ સમગ્ર વિસ્તારમાં સૌથી મોટી આરોગ્યપ્રદાન સુવિધા બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોલેજ, હોસ્પિટલ અને હોસ્ટેલનું બાંધકામ થનાર છે.

મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ નર્મદા જિલ્લો એ ગુજરાતના મહત્વાકાંક્ષી જીલ્લાઓ પૈકીનો (Draupadi Murmu visit Gujarat) એક જીલ્લો છે તથા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, ‘Statue of Unity’ એ નર્મદા તથા તેના મુખ્ય મથક રાજપીપળાને નવી ઓળખ આપી છે. તેને હવે આવનારા વર્ષોમાં જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ તથા જનરલ હોસ્પિટલ, રાજપીપળા બીજી એક ઓળખ પણ અપાવશે. નવનિર્માણ પામનારી આ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, રાજપીપળામાં MBBSના સ્નાતક અભ્યાસક્રમ માટે તબીબી શિક્ષણની તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, રાજપીપળાને MBBS ના સ્નાતક અભ્યાસક્રમ માટે NMC તરફથી મંજૂરી મળેલ છે. આ અંતર્ગત દર વર્ષે કુલ- 100 વિદ્યાર્થીઓને MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત સંપૂર્ણ વ્યવસ્થા સાથે બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, ઇન્ટર્ન્સ હોસ્ટેલ, રેસીડેન્ટ હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાટર્સ પણ નિર્માણ પામશે.

આદિવાસી વિસ્તારમાં વિકાસના કાર્યો નર્મદા જીલ્લામાં વસવાટ કરતી 7 લાખની વસ્તીમાંથી લગભગ 85 ટકા નાગરિકો આદિવાસી વનવાસી છે, જેમના માટે નિર્માણ પામનારી (GMERS Medical Collage Gandhinagar) જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલનું નિર્માણ કુલ 6 માળનું રહેશે. આ નવનિર્મિત હોસ્પિટલમાં કુલ 540 પથારીઓની સગવડ રહેશે. આ હોસ્પિટલ ખાતે બધા વિભાગોની ઓ. પી. ડી. સેવાઓ, દાખલ દર્દીની સેવાઓ, તમામ પ્રકારના ઓપરેશનની સેવાઓ તેમજ તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવશે. તે ઉપરાંત આ હોસ્પિટલમાં જનરલ ઓપીડી, મેડિસિન, સર્જરી, પ્રસૂતિ અને સ્ત્રી-રોગ, બાળકોના રોગ, હાડકાં ના રોગો, આંખના રોગ, કાન-નાક-ગળાના રોગ, માનસિક રોગ, ચામડીના રોગ, દાંતના રોગ, કસરત વિભાગ, બ્લડ બેન્ક, લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી, ડિસ્પેન્સરી, રસીકરણ તેમજ ડાયાલીસીસ જેવા વિભાગ સંપૂર્ણ રીતે કાર્યરત થશે.

ગ્રામ્ય વિસ્તારોને થશે ફાયદો જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ શરૂ થવાથી નર્મદા જીલ્લાના (GMERS Medical Collage Gandhinagar) અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં વસતા લોકોને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને કારણે પોતાના જ જીલ્લામાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે. જેથી અગાઉ સારવાર માટે દૂરના જીલ્લાઓમાં જવા આવવાની સમસ્યામાંથી છુટકારો મળશે.આમ, જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ થવાથી રાજપીપળા જીલ્લામાં ન તો માત્ર ઉચ્ચ કક્ષાની આરોગ્ય તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે પરંતુ સાથોસાથ રોજગારીની નવિન તકોનું પણ નિર્માણ થશે. એકંદરે, આ તમામ સુવિધાઓને કારણે નર્મદા જિલ્લાની પ્રજાના સ્વાસ્થ્ય, ભણતર અને રોજગારીમાં સુધારો થતાં, સૌનું જીવન સુખાકારી અને ગુણવત્તાસભર બનશે.

Last Updated : Oct 3, 2022, 11:05 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.