ETV Bharat / city

PM મોદી ફરી 2 દિવસ આવશે માદરે વતન, રોડ શૉ માટે ચાલી રહી છે તૈયારી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. ત્યારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીને લઈને કચ્છી માડુંઓને રિઝવવા આવી રહ્યા છે. જૂઓ શું શું હશે કાર્યક્રમ વડાપ્રધાનના. PM Narendra Modi visits Gujarat Assembly Election 2022 PM Modi Road Show Taiyari, PM Modi visits Kutch

PM મોદી ફરી 2 દિવસ આવશે માદરે વતન ભૂજમાં રોડ શૉ માટે ચાલી રહી છે તૈયારી

author img

By

Published : Aug 23, 2022, 12:36 PM IST

Updated : Aug 23, 2022, 4:04 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈને તમામ પાર્ટીઓ એડીચોટનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીને લઈને ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જોકે, તમામ પક્ષના નેતાઓ ચૂંટણીને લઈને લોકોને રીઝવવા માટે એક ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતિમ દિવસો ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી (PM Narendra Modi visits Gujarat) લઇને કચ્છ સુધી અનેક કાર્યક્રમોમાંની પણ માહિતી સામે આવી છે.

આ પણ વાંચો PM મોદી લેશે ભુજની મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારક અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન મોદી કચ્છના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27-28 ઓગસ્ટે ગુજરાત આવી શકે છે. વડાપ્રધાનના ગુજરાત આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદમાં 27મીએ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. બીજી તરફ વડાપ્રધાનનો કચ્છમાં પોણા ત્રણેક કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં સ્મૃતિ વન તૈયાર કરવામાં આવી રહ્યુ છે. ત્યારે 28 ઓગસ્ટે PM મોદી કચ્છમાં સ્મૃતિ વનની મુલાકાત લેશે.

આ પણ વાંચો હાથ છોડી વધુ એક ધારાસભ્યએ પકડ્યું કમળ કૉંગ્રેસની બેઠી દશા

ભાજપ વોટ ખેચી શકે તે માટે પ્રયત્નો આ સ્મૃતિ વનનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરશે. તો ભુજમાં સ્મૃતિ વનનું લોકાર્પણ કરી જનસભાને સંબોધશે. PM મોદીના ભવ્ય રોડ શોનું પણ આયોજન હોવાની શક્યતા છે. તો બપોરે મહાત્મા મંદિરમાં PM અન્ય એક કાર્યક્રમમાં હાજરી આપશે. તદુપરાંત કચ્છની સરહદ ડેરી દ્વારા રૂપિયા 190 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું પણ વ્ફ્યુચર લોકાર્પણ કરશે. છે ઉલ્લેખનીય છે કે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. જોકે આ વખતની મુલાકાતમાં તેમનું નિશાન કચ્છ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટા નગરોમાંથી છેવાડા ગામડો સુધી ભાજપ વોટ ખેચી શકે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. PM Narendra Modi visits Gujarat Gujarat Assembly Election 2022 PM Modi Road Show Taiyari, PM Modi visits Kutch, PM Modi program in Kutch

Last Updated : Aug 23, 2022, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.