નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે ગુજરાતના અમદાવાદમાં બોપલ ખાતે ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)ના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. જૂન 2020 માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા IN-SPACEએ અવકાશ પ્રવૃત્તિઓને મંજૂરી આપવા, બિન-સરકારી ખાનગી સંસ્થાઓ દ્વારા અવકાશ-માલિકીની સુવિધાઓના વિભાગનો ઉપયોગ કરવા અને ક્ષેત્રમાં વધુ ખાનગી ભાગીદારીની ખાતરી કરવા માટે નોડલ એજન્સી હશે.
PSLV રોકેટના નિર્માણમાં પણ પ્રાઈવેટ સેક્ટર આગળ આવ્યું - આગામી દિવસોમાં અંતરિક્ષની તાકાત ઉંચાઈ પર હશે. પહેલાં ભારતના યુવાનોને તક મળતી ન હતી. પ્રાઈવેટ સેક્ટર ઈસરો સાથે મળીને કામ કરી શકે તેવું આયોજન છે.કેટલીક પ્રાઈવેટ કંપનીઓએ પોતાના રોકેટની ડિઝાઈન પણ તૈયાર કરી લીધી છે. PSLV રોકેટના નિર્માણમાં પણ પ્રાઈવેટ સેક્ટર આગળ આવ્યું છે. 60 કંપનીઓ લીડ કરી રહી છે. આ સિદ્ધિ માટે ઈસરોના લોકો ઘન્યવાદને પાત્ર છે. પહેલાં અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી સામે આશંકા હતી.
આ સેન્ટર વિશ્વ માટે ધ્યાનઆકર્ષક રહેશે - વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે 21મી સદીના આધુનિક ભારતની વિકાસ યાત્રામાં શાનદાર અધ્યાય જોડાયો છે. IN-SPACE સેન્ટર તમામ માટે મોટો અવસર લઈને આવ્યું છે. ભારતની સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાની ખૂબ જ ક્ષમતા છે. આ સેન્ટર વિશ્વ માટે ધ્યાનઆકર્ષક રહેશે.
-
Big ideas ही तो winners बनाते हैं।
— PMO India (@PMOIndia) June 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
स्पेस सेक्टर में Reform करके, उसे सारी बंदिशों से आजाद करके, IN-SPACe के माध्यम से प्राइवेट इंडस्ट्री को भी सपोर्ट करके देश आज winners बनाने का अभियान शुरू कर रहा है: PM @narendramodi
">Big ideas ही तो winners बनाते हैं।
— PMO India (@PMOIndia) June 10, 2022
स्पेस सेक्टर में Reform करके, उसे सारी बंदिशों से आजाद करके, IN-SPACe के माध्यम से प्राइवेट इंडस्ट्री को भी सपोर्ट करके देश आज winners बनाने का अभियान शुरू कर रहा है: PM @narendramodiBig ideas ही तो winners बनाते हैं।
— PMO India (@PMOIndia) June 10, 2022
स्पेस सेक्टर में Reform करके, उसे सारी बंदिशों से आजाद करके, IN-SPACe के माध्यम से प्राइवेट इंडस्ट्री को भी सपोर्ट करके देश आज winners बनाने का अभियान शुरू कर रहा है: PM @narendramodi
સ્પેસ ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનશે - ઈસરો યુવાનોને આગળ વધારવા ક્રાતિકારી નિર્ણય લીધો. પહેલા અંતરીક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી સામે આશંકા હતી. અત્યારે 60 પ્રાઈવેટ કંપનીઓ લીડ કરી રહ્યા છે. PSLV રોકેટના નિર્માણ માટે પણ પ્રઈવટ સેક્ટર આગળ આવ્યા છે. કેટલીક કંપીનેઓએ તો રોકેટની ડિઝીઇન પણ બનાવી છે. આ સીદ્ધિ માટે ઈસરોના લોકો સૌથી વધુ ધન્યવાદને પાત્ર છે. સ્પેસ ટેક હવે સામાન્ય વ્યક્તિની જીવનનો ભાગ બની રહી છે. આજે દરરોજ સ્પેસ ટેકનોલોજીની જરૂરિયાત વધી જાય છે. સ્પેસ ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનશે.
પહેલાં ભારતના યુવાનોને તક મળતી નહતી - આગામી દિવસોમાં અંતરિક્ષની તાકાત ઉંચાઈ પર હશે. પહેલાં ભારતના યુવાનોને તક મળતી નહતી. પ્રાઈવેટ સેક્ટર ઈસરો સાથે મળીને કામ કરી શકે તેવું આયોજન છે.કેટલીક પ્રાઈવેટ કંપનીઓએ પોતાના રોકેટની ડિઝાઈન પણ તૈયાર કરી લીધી છે. PSLV રોકેટના નિર્માણમાં પણ પ્રાઈવેટ સેક્ટર આગળ આવ્યું છે. અત્યારે 60 કંપનીઓ લીડ કરી રહી છે. આ સિદ્ધિ માટે ઈસરોના લોકો ઘન્યવાદને પાત્ર છે. પહેલાં અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી સામે આશંકા હતી.
નાની ઉંમરના યુવાનો મક્કમ પગલાં માંડી રહ્યાં - આજે સ્પેસ સેક્ટરમાં બિગ વિનરની ભૂમિકા ભજવશે.IN-SPACEમાં અંતરિક્ષ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની પણ ક્ષમતા છે. ભારતના IT સેક્ટરનું સામર્થ્ય આજે દુનિયા જોઈ રહી છે. નાની ઉંમરના યુવાનો મક્કમ પગલાં માંડી રહ્યાં છે.
અંતરિક્ષ ક્ષેત્રે ભારત મોટી છલાંગ - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, ઈસરો અને ખાનગી કંપની વચ્ચે આ સેન્ટર સેતુરૂપ ભૂમિકા ભજવશે. ભારતીય અંતરિક્ષ ઉદ્યોગ આર્થિક વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે. અંતરિક્ષ ક્ષેત્રે ભારત મોટી છલાંગ લગાવશે. નવી ડ્રોન નીતિ અને નવી આરોગ્ય નીતિ સરકારે બનાવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમદાવાદ અને ઈસરોને જુનો સંબંધ છે. ઈસરોના કારણે અમદાવાદનો વિસ્તાર સેટેલાઈટ તરીકે ઓળખાય છે.
યુવાઓને તક આપવી જ પડશે - દશકો સુધી ભારતમાં સ્પેસ પ્રોજેકટમાં કરનાર કંપનીઓને એક કેન્દ્ર તરીકે જ જોવાતા હતા. અગાઉ સરકાર સ્પેસ ક્ષેત્રે કામ કરતી હતી જેના કારણે સ્પેસ વિષયમાં કોઈ આઈડિયા કે અન્ય વિષય પર કામ જ નહતું થતું જેના કારણે નુકશાન માત્ર દેશને થતું હતું. આજના આ પ્રોગ્રામ બાદ દેશ ઇન્સ્પેસ દ્વારા ખાનગી કંપનીઓ ફક્ત વેન્ડર બનીને નહિ રહે, તેઓ વિનર બનીને રહેશે. અગાઉ સ્પેસ સેકટરમાં ભારતના યુવાઓને મોકો નહતો મળતો. યુવાઓમાં રિસ્ક ટેકિંગ કેપેસિટી ખૂબ વધારે હોય છે, જેના કારણે કઈક નવું શીખવા મળે છે. આપણા દેશમાં અલગ અલગ સેકટરમાં આજ હાલત હતી, કે સમયથી સાથે રેગ્યુલેશન અને રિસ્ટ્રીકશન વચ્ચેનો ભેદ ભુલાવી દેવાયો હતો. આજે યુવાઓને તક આપવી જ પડશે. એ સમય ગયો કે અમુક કામ ફક્ત સરકારી સેક્ટર જ કરી શકે સંરક્ષણ ક્ષેત્ર હોય કે ડ્રોન પોલિસી, અમારી સરકાર દરેક દિશામાં ખાનગી ક્ષેત્રો માટે મહત્તમ કામ કરી રહી છે.
મોદી સરકારે અનેક ક્ષેત્રોમાં નક્કર નીતિ બનાવી દેશનું ભવિષ્ય નક્કી કર્યું - ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે ઇસરોએ અત્યાર સુધી જે ઉપલબ્ધિ હાંસલ કરી છે એનો ઉપયોગ કરવાનો છે. સ્પેસ સેકટરમાં ખાનગી કંપનીઓને પણ સહભાગી બનાવવાની છે. સેંકડો સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે, તેમના પ્રતિનિધીઓ ઉપસ્થિત છે. 2014 પહેલા જેટલી પણ સરકારો બની, તેઓએ નીતિ વિષયક નિર્ણયોમાં ઘણું ઓછું કામ કર્યું છે. 2014 માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે અનેક ક્ષેત્રોમાં નક્કર નીતિ બનાવી દેશનું ભવિષ્ય નક્કી કર્યું છે. જેના કારણે સેંકડો લોકોને વિવિધ ક્ષેત્રો માં આગળ વધવાની તક મળી છે. અંતરિક્ષ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે, સરકારની નીતિના કારણે ભવિષ્ય ઉજળું છે. ભારત આ વિષયમાં જાયન્ટ સાબિત થશે. સ્પેસ ટેકનોલોજીનો લોકોનું જીવનધોરણમાં સુધારો લાવવા ઉપયોગી સાબિત થશે.