ETV Bharat / city

Overspeed Vehicle Drivers : વાહન ઓવરસ્પીડમાં ચલાવતા ઝડપાશો તો થશે મોટી કાર્યવાહી, જાણો નવો નિયમ...

author img

By

Published : Dec 27, 2021, 9:03 AM IST

વર્તમાન સમયમાં ઓવરસ્પીડથી વાહન ચલાવવાના કારણે અનેક વાહનોના અકસ્માત (Accident due to overspeed) થતા હોય છે. તેવામાં અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police action) ઓવરસ્પીડથી વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી (Proceedings against overspeed drivers by interceptor van) કરવા તૈયાર છે. હવે ટ્રાફિક પોલીસ ઈન્ટરસેપ્ટર વાનમાં લગાવેલા હાઈટેક કેમેરાની મદદથી આવા વાહનચાલકોને પકડશે અને કાર્યવાહી કરશે.

Overspeed Vehicle Drivers Beware: હવે વાહન ઓવરસ્પીડમાં ચલાવશો તો ઈન્ટરસેપ્ટર વાન પકડી પાડશે, થશે કડક કાર્યવાહી

અમદાવાદઃ જો તમે તમારૂ વાહન ઓવર સ્પીડમાં ચલાવો (Overspeed Vehicle Drivers Beware) છો અથવા તો મિત્રો સાથે રેસ લગાવો છો તો ચેતી જજો. કારણ કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ (Proceedings against overspeed drivers by interceptor van) કરી છે. શહેરમાં ઓવરસ્પીડિંગના કારણે અનેક અકસ્માત સર્જાય છે. તેને અટકાવવાના હેતુથી પોલીસે આ ઝૂંબેશ શરૂ કરી છે, જેમાં ખાસ કરીને શહેરમાં ઓવર સ્પીડિંગમાં વાહનો ચલાવતા વાહન ચાલકો સહિત દારૂ પીને વાહન ચલાવતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી (Ahmedabad Traffic Police action) હાથ ધરાશે..

થર્ટી ફર્સ્ટના કારણે પોલીસ થઈ સતર્ક

આ પણ વાંચો- આ શહેરમાં ટ્રાફિક નિયમો પાળનારને મળશે 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલ

રાજ્ય સરકારે ટ્રાફિક પોલીસને આપી ઈન્ટરસેપ્ટર વાન

રાજ્ય સરકારે અમદાવાદ શહેર પોલીસને અમદાવાદ શહેર પોલીસને રાજ્ય સરકાર દ્વારા 4 ઈન્ટરસેપ્ટર વાન (Ahmedabad Traffic Police receives Interceptor Van) આપવામાં આવી છે, જે વાનમાં લગાવેલી સ્પીડ, લેઝર ગન સહિતનાં આધુનિક કેમેરા ઓવર સ્પીડિંગમાં (Interceptor vehicle equipped with modern facilities) આવતા વાહનોની ગતિ જોઈને તેને દંડ કરશે. આ સાથે જ આ વાનમાં લાગેલા હાઈટેક કેમેરામાં વાહનચાલકોનાં નંબરપ્લેટના ફોટો પરથી વાહનમાલિકની તમામ વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે, જેથી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી શરૂ (Proceedings against overspeed drivers by interceptor van) કરવામા આવી છે.

ઈન્ટરસેપ્ટર વાનમાં લાગેલા કેમેરાની મદદથી વાહનચાલકો સામે કાર્યવાહી થશે

આ પણ વાંચો- મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ટરસેપ્ટર વાન અને કેમ્પર વાહન કાર્યરત, ઓવર સ્પીડ પર લગાવશે અંકુશ

અકસ્માતમાં વાહનમાં ફસાઈ જનારા લોકોને ઈન્ટરસેપ્ટર વાનની મદદથી બચાવાશે

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અમદાવાદ શહેર પોલીસને એક હાઈ-વે વાન (Ahmedabad Traffic Police receives Interceptor Van) ફાળવી છે, અકસ્માતનાં સમયમાં વાહનમાં ફસાઈ જનારા લોકોને બચાવવા સહિતની મહત્વની કામગીરી કરશે. હાલમાં શહેરમાં 6 સ્થળોએ આ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે અને શહેરના મુખ્ય માર્ગો પર પોલીસે ચેકિંગ વધારી દીધું છે. ત્યારે 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.