ETV Bharat / city

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ માટે વધુ એક જાહેરનામું: આ તારીખ સુધી કર્ફ્યૂનો અમલ યથાવત - ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ (night curfew in Gujarat) 4થી ફેબ્રુઆરી સુધી અમલનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ માટે વધુ એક જાહેરનામું: આ તારીખ સુધી કર્ફ્યૂનો અમલ યથાવત

author img

By

Published : Jan 28, 2022, 8:48 PM IST

અમદાવાદ: મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કર્ફયૂ (night curfew in Gujarat)નો અમલ 4થી ફેબ્રુઆરી સુધી નિર્ણય યથાવત રાખવામાં આવ્યો.

આ પણ વાંચો: Covid Situation: માંડવિયા કોવિડની વર્તમાન સ્થિતિ અંગે આજે સમીક્ષા બેઠક યોજશે

શુ શુ છે જોગવાઈઓ:

  • હાલ 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે
  • આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો (Gujarat positivity ratio)ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી 2022 સુધી રાત્રિ કર્ફયૂ અમલમાં છે
  • હાલની જે સમયાવધિ સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે, તે લંબાવીને તા 4 ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી
  • હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી (Restaurant home delivery) સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતી (Corona situation in gujarat)ની સર્વગ્રાહી સમીક્ષા વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા, આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણોના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું આ સાથે શામેલ છે.

આ પણ વાંચો: વુહાનના વૈજ્ઞાનિકોએ નવા વાઇરસ અંગે આપી ચેતવણી, 3 માંથી 1 દર્દીનું થશે છે મૃત્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.