ETV Bharat / city

કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝને નાજૂક હાલતમાંથી બહાર કાઢવાની જવાબદારી કયા ગુજરાતીને સોંપાઈ, જૂઓ

author img

By

Published : Jun 6, 2022, 7:50 AM IST

બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ (New President of Builders Association of India) તરીકે પહેલી વખત કોઈ ગુજરાતી પ્રમુખની નિમણૂક થઈ છે. ત્યારે નવા પ્રમુખ નીમેષ પટેલનો સન્માન સમારોહ (Ceremony in honor of Nimesh Patel) યોજાયો હતો.

કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝને નાજૂક હાલતમાંથી બહાર કાઢવાની જવાબદારી કયા ગુજરાતીને સોંપાઈ, જૂઓ
કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝને નાજૂક હાલતમાંથી બહાર કાઢવાની જવાબદારી કયા ગુજરાતીને સોંપાઈ, જૂઓ

અમદાવાદઃ બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ (New President of Builders Association of India) તરીકે નીમેષ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જોકે, નીમેષ પટેલ પહેલા ગુજરાતી છે, જે પ્રમુખ બન્યા છે. બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના 88 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત પ્રમુખ તરીકે કોઈ ગુજરાતની વરણી કરવામાં આવી છે. તેમની આ નિમણૂક સમયે સમગ્ર દેશમાંથી 500 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ (MP Bhartiben Shiyal), પૂર્વ ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

હાલમાં કન્ટ્રકશન ઈન્ડસ્ટ્રીઝ નાજૂક હાલતમાં

દેશનું આંતરમાળખું મજબૂત કરવું - બિલ્ડર એસોસિએશન ઑફ ઈન્ડિયાના નવનિયુક્ત પ્રમુખ (New President of Builders Association of India) નીમેષ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન દેશને વિકાસ અને વિશ્વગુરુ બનાવવા માટેના અથાગ પ્રયાસો કરી રહ્યા છે. આ રીતે બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયાના 200થી વધુ સેન્ટર અંદાજિત 1.50 લાખ સભ્યો વિકાસમાં (Various centers of the Builders Association of India) ભાગીદારી આપશે.

બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના 88 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત પ્રમુખ તરીકે કોઈ ગુજરાતની વરણી કરવામાં આવી

આ પણ વાંચો- ADR Survey : આપણાં ધારાસભ્યોએ પાંચ વર્ષમાં શું કામગીરી કરી ? જુઓ આ રિપોર્ટમાં

1,000 વૃક્ષો રોપવાનો સંકલ્પ - વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2022) નિમિત્તે નીમેષ પટેલે દેશમાં વધુને વધુ વૃક્ષો ઉગાડવામાં આવે અને દેશ હરિયાળું બને તે માટે 1,000 વૃક્ષો રોપવાનો સંકલ્પ લીધો હતો. આ તમામ વૃક્ષ દેશના તમામ સેન્ટરો ખાતે રોપવામાં (Tree Plantation at the center of the Builders Association) આવશે.

દેશમાંથી 500 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા

આ પણ વાંચો- અમેરિકાએ સુરતના હીરા ઉદ્યોગની ઊંઘ ઉડાડી, વેપારીઓ હવે આ રીતે લેશે બદલો

હાલમાં કન્ટ્રકશન ઈન્ડસ્ટ્રીઝ નાજૂક હાલતમાં - તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં લોખંડ, સિમેન્ટના ભાવ આસમાને પહોંચ્યાં છે. આજથી 6 વર્ષ પહેલાં જે લોખંડના ભાવ ખૂબ જ ઉંચા છે. તેનો ભાવ કેવી રીતે નીચે આવે તેવા પ્રયાસો કરવામાં આવશે અને એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારને પણ આવેદન આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.