ETV Bharat / city

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, ખાદ્યતેલના ભાવમાં ઘટાડો - સિંગદાણા સોલવન્ટ રિફાઈન્ડ

ખાદ્યતેલના સતત વધતા ભાવ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. કારણ કે, વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં (Decline in edible oil prices) ઘટાડાના કારણે સ્થાનિક બજારમાં પણ તેલના ભાગ ગગડ્યા છે.

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, ખાદ્યતેલના ભાવમાં ઘટાડો

author img

By

Published : Jun 27, 2022, 2:38 PM IST

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલના ભાવમાં (Edible oil prices in the global market) ઘટાડાના કારણે સ્થાનિક બજારમાં તેલના ભાવ ઘટ્યા છે. ગયા સપ્તાહે સરસવ, સોયાબિન, મગફળી, કપાસિયા, સીપીઓ અને પામોલિનના ભાવ ગગડ્યા છે. ત્યારે હવે આ સિવાયના તેલના અન્ય ભાવ પણ સામાન્ય રહ્યા છે. તો ખાદ્યતેલમાં પ્રતિકિલો 50 રૂપિયાનો ઘટાડો (Decline in edible oil prices) થયો છે.

આ પણ વાંચો-Gold Silver Price in Gujarat : સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં ઉછાળો

તેલમાં અચાનક ભાવ ઘટાડો - વેપારીઓના જણાવ્યા મુજબ, આયાતી સોયાબીન ડીગમ, સીપીઓ, પામોલિન અને સનફ્લાવર ઑઈલના જથ્થાબંધ ભાવમાં પ્રતિકિલો 50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સિવાય આયાતકારોએ જે ભાવે ખાદ્યતેલોની (Edible oil prices in the global market) આયાત કરી છે. તે જૂના ભાવે વિદેશમાં તેલિબિયાંના ભાવમાં અચાનક ઘટાડો થવાથી આ આયાતકારોએ તેમનો માલ ખરીદકિંમત કરતાં 50-60 ડૉલર નીચે વેચવો પડી શકે છે.

આ પણ વાંચો- Vegetables Pulses Price in Gujarat : કેરી, લીંબૂ સહિતની કેટલીક વસ્તુઓમાં ભાવમાં મોટો ઘટાડો

તેલિબિયાંના ભાવ પણ ગગડ્યા - આ પહેલા રિપોર્ટિંગ સપ્તાહમાં મગફળીના તેલિબિયાંના ભાવ પણ 70 રૂપિયા ઘટીને 6,655-6,780 પ્રતિ ક્વિન્ટલ થયા હતા. જ્યારે ગુજરાતમાં સિંગતેલ ક્વિન્ટલ દીઠ 240 રૂપિયા ઘટીને 15,410 રૂપિયા પર બંધ રહ્યો હતો. જ્યારે સિંગદાણા સોલવન્ટ રિફાઈન્ડ અગાઉના (Peanut solvent refined) સપ્તાહના બંધ ભાવની સરખામણીએ રિપોર્ટિંગ સપ્તાહમાં 135 રૂપિયા ઘટીને 2,580-2,770 રૂપિયા પ્રતિટીન થયો હતો.

સોયાબીન તેલના ભાવ ગગડ્યા- સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, મલેશિયા એક્સચેન્જની નબળાઈ અને વિદેશી બજારમાં 200-250 ડોલરની ખોટના કારણે સીપીઓ, પામોલિન અને સોયાબીન તેલ તેલિબિયાંના ભાવ પણ ગયા સપ્તાહના અંતે ઘટ્યા હતા. આ સિવાય સરસવના તેલની નબળી માગના કારણે સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોયાબીન તેલના ભાવમાં ઘટાડો થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.