ETV Bharat / city

અમદાવાદ પશ્ચિમ વિસ્તારના કોમ્પલેક્સમાં કોરોનાથી બચવા જરૂરી પગલા લેવાયાં છે? - મોન્ડીલ હાઈટ્સ

ગુજરાતમાં લૉક ડાઉન 4.0 અમલમાં છે. જોકે રાજ્ય સરકારે નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં ધંધાવેપારની છૂટ આપી છે ત્યારે આ સપ્તાહથી ઓફિસો ધમધમતી થઈ ગઈ છે. અમદાવાદ પશ્ચિમના એસજી હાઈવે પર મોટા પ્રમાણમાં બિગ બિઝનેસ હાઉસીસ આવેલાં છે જ્યાં હજારો લોકોની અવરજવર રહે છે. ત્યારે એવા બિઝનેસ કોમ્પલેક્સમાં કઇ રીતે કોરોનાથી બચાવના પગલાં લેવાયાં છે તેનો ગ્રાઉન્ડ રીપોર્ટ.

અમદાવાદ પશ્ચિમ વિસ્તારના કોમ્પલેક્સમાં કોરોનાથી બચવા જરૂરી પગલા લેવાયાં છે?

author img

By

Published : May 22, 2020, 2:35 PM IST

અમદાવાદઃ ગુજરાતના કન્ટેઈન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોન એમ બે ભાગ પાડી દેવામાં આવ્યાં છે. નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોન રાબેતા મુજબ શરૂ થયાંને ચોથો દિવસ છે. અમદાવાદ પશ્રિમ વિસ્તારમાં ધંધા રોજગાર, ઓફિસો વગેરે શરૂ થઈ ગયાં છે. હેલ્થ વિભાગના નિયમોના પાલન સાથે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના તમામ કોમ્પલેક્સ કાર્યરત થયાં છે.

અમદાવાદ પશ્ચિમ વિસ્તારના કોમ્પલેક્સમાં કોરોનાથી બચવા જરૂરી પગલા લેવાયાં છે?

અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર 56 દિવસના લૉક ડાઉન પછી રાબેતા મુજબ કાર્યરત થયો છે. અમદાવાદની જાણીતી રોનક અને જાહોજાલાલીભરી જિંદગી જીવાતાંં વાર લાગશે. પણ અમદાવાદના સીજી રોડ, એસજી હાઈવે પર આવેલા બિઝનેસ કોમ્પલેક્સમાં 75 ટકા ઓફિસોમાં કામકામજ શરૂ થયાં છે. લૉક ડાઉનમાં ઘેર રહીને કંટાળી ગયેલા લોકો ઓફિસ કે ધંધા રોજગાર પર આવીને આનંદની લાગણી અનુભવી રહ્યાં છે.

તમામ બિઝનેસ કોમ્પલેક્સોમાં કોરોના વાયરસથી બચવા માટે સિક્યુરિટી કેબિન પાસે જ સેનિટાઈઝર અને થર્મો ગનની વ્યવસ્થા રાખી છે. દરેક કર્મચારી, અધિકારી કોમ્પલેક્સમાં એન્ટર થાય કે તેણે પહેલાં હાથ સેનેટાઈઝ કરવાના અને ત્યાર પછી થર્મો ગનથી શરીરનું ટેમ્પરેચર માપવામાં આવે છે. જેને ટેમ્પરેચર આવે તેને કોમ્પલેક્સમાં એન્ટ્રી નહી. કોમ્પલેક્સમાં પ્રવેશ કરનારે માસ્ક ફરજિયાત પહેરવાનો હોય છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આટલું જરૂરી છે, તેનું પાલન મોટાભાગના બિઝનેસ હાઉસ કરશે. કોરોનાને આગળ વધતો અટકાવવો એ દરેક નાગરિકની ફરજ છે અને તેમાં દરેક નાગરિક સહકાર આપશે તો તે દેશની સાચી સેવા કરી કહેવાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.