ETV Bharat / city

NDPSના કેદીઓને ટેલિફોનની સુવિધા પૂરી પાડવામાં ન આવતી હોવાને લઇ કોર્ટમાં અરજી - ટેલિફોન સુવિધા

આજે હાઈકોર્ટમાં એક અરજદારે રજૂઆત કરી હતી કે ( NDPS prisoners )ના કેદીઓને અમુક સંજોગોમાં સરકાર ટેલિફોનની સુવિધા પૂરી પાડતી નથી. આ માટે સરકારે બહાર પાડેલા રેઝેલ્યુશનને પણ પડકારવામાં આવ્યો હતો. જોકે આ સામે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે હાલ જેલના કેદીઓને ટેલિફોનિક અને પ્રત્યક્ષ મુલાકાત એમ બંનેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

NDPSના કેદીઓને ટેલિફોનની સુવિધા પૂરી પાડવામાં ન આવતી હોવાને લઇ કોર્ટમાં અરજી

author img

By

Published : Jul 2, 2021, 8:53 PM IST

  • જેલમાં કેદીઓને ટેલિફોનિક સુવિધા ના આપવા બદલ કોર્ટમાં અરજી
  • NDPSના કેદીઓને અમુક સંજોગો પ્રમાણે ટેલિફોનની સુવિધા આપવામાં આવતી નથી તેવી અરજદારોની રજૂઆત
  • કોર્ટમાં સરકારનો જવાબઃ તમામ (NDPS prisoners ) કેદીઓને પ્રત્યક્ષ મુલાકાત અને ટેલિફોનિક સુવિધા આપવામાં આવી રહી છે

અમદાવાદઃ જેલના કેદીઓને કોરોના સમયમાં તેમના સંબંધીઓ સાથે વાતચીત કરવા અથવા સંપર્ક થઇ શકે તે માટે ટેલિફોનની સુવિધા આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે કોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે NDPSના કેદીઓને (NDPS prisoners ) અમુક સંજોગોમાં સરકાર ટેલિફોનની સુવિધા પૂરી પાડતી નથી. આ માટે સરકારે બહાર પાડેલા રેઝેલ્યુશનને પણ પડકારવામાં આવ્યો હતો. જોકે આ સામે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે હાલ જેલના કેદીઓને ટેલિફોનિક અને પ્રત્યક્ષ મુલાકાત એમ બંનેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat High Court on Corona : માસ્કનો દંડ ઘટાડવા પર હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું - ભીડ પર કાબૂ નથી પણ માસ્ક તો પહેરી શકીએ ને ?

કોરોનાકાળમાં ટેલિફોનની સુવિધા અપાઈ હતી

મહત્વનું છે કે કોરોના કાળ સમયે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જેલમાં સંબંધીઓને મળવા ઉપર પ્રતિબંધ લગાવી તેમને ટેલિફોનની સુવિધા આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે કોર્ટમાં અંગે ફરિયાદ કરતા અરજદાર રજૂઆત કરી હતી કે NDPSના કેદીઓને (NDPS) અમુક સંજોગોમાં ટેલિફોનિક સુવિધા આપવામાં આવતી નથી.

સરકારે આ વાતને વખોડી કાઢી કોર્ટને જણાવ્યું હતું કે હાલમાં કેદીઓને પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી રહી છે. ઉપરાંત ટેલિફોન સેવા પણ પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ અંગેનું સોગંદનામું રજૂ કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.