ETV Bharat / city

Misuse of BJP's Letterpad Gujarat: ભાજપના લેટરપેડ અને પ્રદેશ મીડિયા કન્વીનરની સહીનો દૂરુપયોગ, યજ્ઞેશ દવેએ નોંધાવી ફરિયાદ

ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પોતાની સહી અને ભાજપના લેટરપેડનો દુરુપયોગ (Misuse of BJP's Letterpad Gujarat) કરવાને લઇને પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાને પત્ર દ્વારા શિક્ષણ અને વ્યવસ્થા અંગે ડિબેટ કરવા માટે પડકાર ફેંકતો યગ્નેશ દવેની સહીવાળો પત્ર વાઇરલ થયો હતો.

Misuse of BJP's Letterpad Gujarat: ભાજપના લેટરપેડ અને પ્રદેશ મીડિયા કન્વીનરની સહીનો દૂરુપયોગ, યજ્ઞેશ દવેએ નોંધાવી ફરિયાદ
Misuse of BJP's Letterpad Gujarat: ભાજપના લેટરપેડ અને પ્રદેશ મીડિયા કન્વીનરની સહીનો દૂરુપયોગ, યજ્ઞેશ દવેએ નોંધાવી ફરિયાદ
author img

By

Published : Mar 28, 2022, 10:44 PM IST

અમદાવાદ: ભાજપના લેટરપેડ (Misuse of BJP's Letterpad Gujarat) અને પ્રદેશ મીડિયા કન્વીનરની સહીનો દૂરુપયોગ કરવાને લઇને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પ્રદેશ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેના નામે ખોટો પત્ર વાયરલ થયો છે. જેને લઈ સાયબર ક્રાઇમ (Cyber Crime In Ahmedabad)માં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, દિલ્લીના ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને કોઈ પત્ર કે નિમંત્રણ પાઠવવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: BJP VS AAP Twitter War: AAP દ્વારા વાઘાણી સહિત ભાજપના લોકોને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ

યજ્ઞેશ દવેની સહીવાળા પત્ર વાઇરલ- વાયરલ થયેલા પત્ર અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દિલ્હીના શિક્ષણપ્રધાન (Minister of Education of Delhi) મનીષ સિસોદિયાને પત્ર દ્વારા શાળામાં શિક્ષણ અને વ્યવસ્થા અંગે ડિબેટ (BJP AAP Debate on Education) કરવા માટે પડકાર ફેંકતો યગ્નેશ દવેની સહીવાળો પત્ર વાઇરલ થયો હતો. ત્યારે આ મામલે યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, આપના કાર્યકર્તા દ્વારા આ પ્રકારની કરતૂત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Democracy In BJP Govt: આમ આદમી પાર્ટીનો પ્રહાર, ભાજપ લોકશાહીની હત્યા કરી રહી હોવાનો કર્યો આક્ષેપ

સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી- સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મુદ્દાને લઈને રાજકરણ (Politics In Gujarat 2022) પણ ગરમાયું છે. હાલમાં બંને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે તપાસ થતાં ચોંકાવાનારો ખુલાસો સામે આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.