ETV Bharat / city

અમદાવાદઃ જુનિયર કેજીના બાળકોએ ટ્રાફિક પાર્કની લીધી મુલાકાત

અમદાવાદઃ શહેરના ઘાટલોડીયામાં આવેલા કેલોરેક્સ પબ્લિક સ્કૂલે નર્સરી અને જુનિયર કેજીમાં ભણતાં નાના બાળકો માટે શહેરના ટ્રાફિક પાર્કની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યુ હતું. એક તરફ ટ્રાફિકના નવા નિયમો અને ભારે દંડનો અમલ હતો, ત્યારે કેજીના બાળકોને ટ્રાફિકના પાઠ શીખવવામાં આવ્યા હતા.

author img

By

Published : Sep 17, 2019, 8:28 PM IST

અમદાવાદ

આવા પ્રકારની ફિલ્ડ ટ્રીપથી બાળકોનો અભ્યાસક્રમ પાકો થતો હોય છે, તેમનું અવલોકન કૌશલ્ય સબળ બનતું હોય છે અને વિવિધ ક્ષેત્રો અંગે તેમના જ્ઞાનમાં વધારો થતો હોય છે, ત્યારે નર્સરી અને જુનિયર કે.જી.ના બાળકોને ટ્રાફિક પાર્કની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.

જયાં તેમણે ટ્રાફિકના વાસ્તવિક સિગ્નલના અર્થ અને નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી. બાળકો આ બધુ જાણીને ખૂબ જ રોમાંચિત થઈ ગયા હતા. કોઈપણ બાળકે આ બાબતે કોઈ ભૂલ પણ કરી ન હતી અને એક પણ નિયમ તોડયો ન હતો.

જૂનિયર કેજીનાં બાળકો ટ્રાફિકના પાઠ ભણ્યા
જૂનિયર કેજીનાં બાળકો ટ્રાફિકના પાઠ ભણ્યા
કેલોરેક્સ પબ્લિક સ્કૂલે નર્સરી અને જૂનિયર કેજીમાં ભણતાં બાળકો માટે શહેરના ટ્રાફિક પાર્કની મુલાકાતનું આયોજન કર્યુ
કેલોરેક્સ પબ્લિક સ્કૂલે નર્સરી અને જૂનિયર કેજીમાં ભણતાં બાળકો માટે શહેરના ટ્રાફિક પાર્કની મુલાકાતનું આયોજન કર્યુ

ટ્રાફિક પાર્કના આ અનુભવને કારણે બાળકો ટ્રાફિકના નિયમો અંગે અસરકારક માહિતી મેળવી શક્યા હતા. બાળકોને શાળા બહાર પ્રવાસમાં જવાનો આનંદ પણ થયો હતો. તેની સાથે-સાથે ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા અંગેની વિશેષ જાણકારી પણ મળી હતી.

Intro:અમદાવાદ- અમદાવાદના ઘાટલોડીયામાં આવેલ કેલોરેક્સ પબ્લિક સ્કૂલે નર્સરી અને જૂનિયર
કેજીમાં ભણતાં નાનાં બાળકો માટે શહેરના ટ્રાફિક પાર્કની મુલાકાત ગોઠવી
હતી. એક તરફ ટ્રાફિકના નવા નિયમો અને ભારે દંડનો અમલ હતો. અમદાવાદીઓ ભારે ગભરાટમાં હતા, કે મેમો ન ફાટો તો સારુ, ત્યારે કેજીના બાળકો ટ્રાફિકના પાઠ શિખ્યા હતા.
Body:આવા પ્રકારની ફિલ્ડ ટ્રીપથી બાળકોનો અભ્યાસક્રમ પાકો થતો હોય છે,
તેમનુ અવલોકન કૌશલ્ય સબળ બનતુ હોય છે અને વિવિધ ક્ષેત્રો અંગે તેમના
જ્ઞાનમાં વધારો થતો હોય છે. હાલમાં જ્યારે ગંભીર અકસ્માતો થતાં રહે છે, ત્યારે ટ્રાફિકના નિયમોનું
પાલન નહી કરતા લોકોને કારણે ટ્રાફિક મેનેજમેન્ટ ખૂબ જ ચિંતાનો વિષય બની
રહે છે. ટ્રાફિકના નિયમોનુ પાલન નહી કરવાને કારણે વ્યસ્ત સમય દરમ્યાન
માર્ગો પર ટ્રાફિક ખોરવાઈ જાય છે.

જ્યારે નર્સરી અને જૂનિયર કે.જી.નાં બાળકોને ટ્રાફિક પાર્કની મુલાકાતે
લઈ જવામાં આવ્યાં ત્યારે ટ્રાફિકનાં વાસ્તવિક સિગ્નલના અર્થ અને નિયમો
અંગે જાણકારી આપવામાં આવી હતી. બાળકો આ બધુ જાણીને ખૂબ જ રોમાંચિત થઈ ગયા
હતા. તેમને શિખવવામાં આવ્યું હતું કે કયા નિયમો પાળવા જોઈએ. કોઈપણ બાળકે
આ બાબતે કોઈ ભૂલ પણ કરી ન હતી અને એક પણ નિયમ તોડયો ન હતો.
Conclusion:ટ્રાફિક પાર્કના આ કીમતી અનુભવને કારણે બાળકો ટ્રાફિકના નિયમો અંગે અસરકારક
માહિતી મેળવી શક્યા હતા. બાળકોને શાળા બહાર પ્રવાસમાં જવાનો આનંદ પણ થયો
હતો અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા અંગેની વિશેષ જાણકારી સાથે પાછા
ફર્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.