ETV Bharat / city

International Yoga Day 2021 - કોરોનાથી બચવા સ્વામી અધ્યાત્માનંદ સાથે કરો યોગાભ્યાસ ભાગ - 7 - yoda day 2021

21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ ( International Yoga Day 2021 ) યોગ એટ હોમ એન્ડ યોગ વિથ ફેમિલી ( Yoga at home and Yoga with Family )ની થીમ સાથે ઉજવવામાં આવશે. એટલે ETV BHARATના વાંચકો માટે ખાસ શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદ સાથે યોગાની સિરિઝનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. જેમાં 13 જૂનથી 21 જૂન એટલે કે International Yoga Day 2021 સુધી રોજ એક એપિસોડનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે.

International Yoga Day 2021
કોરોનાથી બચવા સ્વામી અધ્યાત્માનંદ સાથે કરો યોગાભ્યાસ ભાગ - 7
author img

By

Published : Jun 19, 2021, 6:08 AM IST

  • કોરોના કાળમાં આપ કેવી રીતે સ્વસ્થ રહેશો?
  • કોરોનાથી બચવા સ્વામી અધ્યાત્માનંદ સાથે કરો યોગા
  • ETV BHARAT દ્વારા સ્વામી અધ્યાત્માનંદને ભાવભીની શ્રદ્વાંજલિ

અમદાવાદ : કોરોનાના કાળનો પંજો સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. કોરોના વાઇરસનો અટેક નાક, ગળું અને જે બાદ ફેફસા હોય છે. કોરોના પોઝિટિવ થયા હોય તેમના માટે અને જે લોકોને કોરોના સ્પર્શ્યો નથી, તેવા તમામ માટે યોગા વધુ અસરકારક છે. યોગાથી ફેફસા મજબૂત થાય છે અને શ્વસનક્રિયા પણ યોગ્ય રહે છે. જેથી હાલના કોરોના કાળમાં આપ કેવી રીતે સ્વસ્થ રહેશો, તે માટે ETV BHARAT આપના માટે લઈને આવ્યું છે, શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદ સાથે યોગાની સિરિઝનું પુનઃ પ્રસારણ 13 જૂનથી 21 જૂન એટલે કે International Yoga Day 2021 સુધી રોજ એક એપિસોડનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે.

કોરોનાથી બચવા સ્વામી અધ્યાત્માનંદ સાથે કરો યોગાભ્યાસ ભાગ - 7

સ્વામી અધ્યાત્માનંદને ભાવભીની શ્રદ્વાંજલિ

શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી પણ કોરોનાનો શિકાર થયા હતા. તેમને કોરોના સંક્રમિત થયા બાદ SG હાઈવે પર આવેલી SGVP હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જે દરમિયાન કોવિડ નેગેટિવ આવી ગયા બાદ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો અને ભ્રહ્મલીન થયા.

કોરોનાથી બચવા કયા યોગા કરશો?

સ્વામી અધ્યાત્માનંદજીએ અનેક ટિપ્સ આપી હતી, અને યોગા કરીને પણ બતાવ્યા હતા. સ્વામી અધ્યાત્માનંદજીને ભાવભીની શ્રદ્વાંજલિ સ્વરૂપે એ જ એપીસોડ અમે 13 જૂનથી 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ( International Yoga Day 2021 ) સુધી ફરીથી રજૂ કરી રહ્યા છીએ.

International Yoga Day 2021 theme શું છે?

ઉલ્લેખનીય છે કે, 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ ( International Yoga Day 2021 ) યોગ એટ હોમ એન્ડ યોગ વિથ ફેમિલી ( Yoga at home and Yoga with Family )ની થીમ સાથે ઉજવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.