ETV Bharat / city

યૂટ્યૂબ જોઈને પણ કમાઈ શકો છો, આ મહિલા બની આત્મનિર્ભર

દેશમાં આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પોતાના પરિવાર માટે મહત્વનું યોગદાન આપી રહી છે. આ નારી શક્તિ Nari Shakti પોતાના જીવનમાં ઘણા સંઘર્ષથી પસાર થઈ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા પ્રયત્નો કરી રહી છે. તેવી જ એક મહિલા કે જેમણે પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે આત્મનિર્ભર બની Azadi Ka Amrit Mahotsav છે. તેઓ હાલ, અમદાવાદ ખાતે રીક્ષા ચલાવી રહ્યા છે. Indian Independence Day 2022

યૂટ્યૂબ જોઈને પણ કમાઈ શકો છો
યૂટ્યૂબ જોઈને પણ કમાઈ શકો છો
author img

By

Published : Aug 14, 2022, 3:39 PM IST

Updated : Aug 14, 2022, 5:37 PM IST

અમદાવાદ દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો (Azadi Ka Amrit Mahotsav) છે. આઝાદી અપાવવા માટે મહિલાઓએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે. 21મી સદીમાં (Indian Independence Day 2022) મહિલાઓ દેશની સરહદ સહિતની દરેક જગ્યાએ આજ પોતાનું યોગદાન આપી (Nari Shakti) રહી છે. આ રાષ્ટ્રીય પર્વ પર આજે આપણે એવી જ મહિલા વિશે વાત કરીશું કે, પોતે પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરવા માટે રીક્ષા ચલાવી રહી (atmanirbhar bharat abhiyan) છે.

આ પણ વાંચો : 21મી સદીમાં મહિલા બની પરિવાર માટે એક આધાર જે હજારો નહી પણ લાખો માટે છે પ્રેરણાત્મક

નોકરી છૂટતા રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું : જ્યોતિકા બેન નામના મહિલાએ આ રીતે રીક્ષા ચલાવીને પોતાને આત્મનિર્ભર કર્યા છે. તે પોતે રિક્ષા દ્વારા પોતાનું અને તેમના પરિવારનું ગુજરાન (Family livelihood By Women) ચલાવી રહ્યા છે. તેઓએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું એક મધ્યમ પરિવારમાંથી આવું છું. પહેલા, હું એક પ્રાઇવેટ કંપની કામ કરતી હતી, પરંતુ ત્યાં કામ અનુકૂળ ન આવતા તે નોકરી છોડવી પડી હતી. આ બાદ, સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન શરૂ કરી હતી. અંતે તે બંધ કરી દીધી, અને આખરે રીક્ષા ચલાવવા નક્કી કર્યું હતું.

યૂ-ટ્યૂબમાં વીડિયો જોઈ રીક્ષા ચાલવાનું નક્કી કર્યું : તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક દિવસ મેં યૂટ્યૂબમાં (money earning From YouTube) જોયું કે, મુંબઈ, બેગ્લોર જેમાં મોટા શહેરોમાં મહિલા રીક્ષા ચલાવી રહી છે. આ બાદ મને પ્રેરણા મળી અને રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું હતું. આ અગાઉ, મને એક્ટિવા કે બાઇક ચલાવતા પણ આવડતું નહોતું. મારા પતિ શરૂઆતમાં રીક્ષા ચલવાની ના પાડતા હતા. તેમને સમજાવતા અંતે રીક્ષા ચલાવવાની હા પાડી અને તેમણે જ મને રીક્ષા શીખવાડી હતી. (har ghar tiranga campaign)

આ પણ વાંચો : 1970થી રમત પ્રશિક્ષણ કેન્દ્રના પહેલા નારી બન્યા સુકાની

લોકો તરફથી પણ સારો પ્રતિસાદ : તેઓ હાલ, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રીક્ષા ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મને પ્રવાસીઓ સામે પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજા જે રીતે આપણે કામ કરીએ છીએ, તે રીતે જ આ એક કામ જ છે. આ કામના કારણે રોજના અન્ય વધારાના ખર્ચામાં ઉપયોગ થાય છે અને પરિવારને મદદરૂપ પણ થઈ શકાય છે.

Last Updated : Aug 14, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.