ETV Bharat / city

IND Vs WI ODI Match : ભારતીય ટીમનાં ચાહકોને સ્ટેડીયમમાં પ્રવેશ ન અપાતા શું આપી પ્રતિક્રિયા, જાણો તે અંગે...

આજથી ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે વનડે સીરીઝનો પ્રારંભ(ODI series between India and West Indies) થયો છે. ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ત્રણ વનડે મેચની સીરીઝ રમાશે. આજે પ્રથમ વન્ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. કોરોનાની ગાઇડલાઇન(Corona's guideline) પ્રમાણે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમના મોટા ચાહકો(Fans of Indian cricket team) સુધીર ચૌધરી અને અરુણ હરયાનવી સ્ટેડિયમની બહાર ઉભા રહીને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે.

IND Vs WI ODI Match
IND Vs WI ODI Match
author img

By

Published : Feb 6, 2022, 6:10 PM IST

  • લતા મંગેશકરની આત્માની શાંતિ માટે મૌન ધારણ કરાયું

ભારતરત્ન લતા મંગેશકરનું નિધન9Lata Mangeshkar dies) થતા રાષ્ટ્રપતિએ બે દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. આજે અમદાવાદમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે પ્રથમ વન્ડે મેચ(IND Vs WI ODI Match) રમાઇ રહી છે, તે દરમિયાન મેચ શરુ થતા પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું હતું અને હાથ પર કાળી પટ્ટી પહેરવામાં આવી હતી.

IND Vs WI ODI Match
  • સુધીર ચૌધરી સાથે વાત...

પ્રશ્ન - આજે પહેલી મેચ છે, આપની શું અપેક્ષા છે?

જવાબ - કોરોનાના કેસ જોતા સરકારે બંધ બારણે મેચ રમવાની પરવાનગી આપી છે, તે યોગ્ય જ છે. અમે બહાર રહીને ભારતીય ટીમને ચીયર કરીશું.

પ્રશ્ન - તમે ભારતીય ટીમના આટલા મોટા ચાહક છો, તમને સ્ટેડિયમમાં પ્રવેશ નથી મળ્યો તો તેનું દુઃખ છે?

જવાબ - ગયા વર્ષે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અહીં મેચ યોજાઈ હતી, જેમાં પાંચ વન-ડે મેચની સિરીઝમાં ત્રણ વન-ડે મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ અપાયો હતો. તે દરમિયાન સ્ટેડિયામાં રહીને ભારતીય ટીમને ચીયર કરી હતી અમે છેલ્લી બે વન-ડે માં પ્રેક્ષકોને પ્રવેશ નહોતો અપાયો પરંતું આપણે સિરીઝ જીત્યા તેની ખુશી હતી, તેમજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવાનો ગર્વ છે.

પ્રશ્ન - તમને સ્પેશિયલ BCCI સ્ટેડિયમમાં પ્રવેશ આપે તેવી અપીલ કરશો?

જવાબ - અમે કોશિશ કરી રહ્યા છીએ અને જણાવી પણ રહ્યા છીએ કે તમામ પ્રોટોકોલનું પાલન કરીશું. અમે કોલકાતા ખાતે આયોજિત થનારી ટી-20 સિરીઝમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા જઈશું.

પ્રશ્ન - ભારતીય ક્રિકેટ ટીમ 1000 મી વન-ડે ઇન્ટરનેશનલ રમવા જઈ રહી છે, તેને શું શુભકામનાઓ આપશો?

જવાબ - અમે સ્ટેડિયમની બહાર રહીને ભારતીય ટીમને સપોર્ટ કરીશું.

  • અરૂન હરયાનવી સાથે વાત...

પ્રશ્ન - આજની મેચમાં શુ અપેક્ષા છે ?

જવાબ - અન્ડર-19 ભારતીય ટીમે વર્લ્ડકપ જીત્યો છે તેનો પણ આનંદ છે, આ સાથે જ 2022 માં ભારતીય ટીમે વિજયનો શુભારંભ કર્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમને જીત અપાવશે.

પ્રશ્ન - ભારતનો ટાર્ગેટ કેટલા રનનો હશે?

જવાબ - ભારતીય ટીમ સારૂ રમે અને સારા રન કરે તેવી આશા છે.

પ્રશ્ન - આજે કોણ સારૂ લીડર સાબિત થશે ?

જવાબ - રોહિત શર્મા સારો કપ્તાન સાબિત થશે અને જ્યારે પણ હું મેચ જોવા માટે જાવ છું, ત્યારે ભારતનો જ વિજય થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.