ETV Bharat / city

ક્રિમિનલ કન્ટેમ્પ કેસમાં હાઈકોર્ટે યતીન ઓઝાને રૂપિયા 2 હજારનો દંડ ફટકાર્યો

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ યતીન ઓઝાએ રજિસ્ટ્રી મુદ્દે કરેલા આક્ષેપો પર ગુજરાત હાઈકોર્ટે તેમને રૂપિયા 2 હજારનો દંડ ફટકાર્યો છે. આ દંડ ન ભરવામાં આવે તો બે મહિના સુધી જેલની જોગવાઈ રાખવામાં આવી છે.

ક્રિમિનલ કન્ટેમ્પ કેસમાં હાઈકોર્ટે યતિન ઓઝાને રૂ. 2 હજારનો દંડ ફટકાર્યો

author img

By

Published : Oct 7, 2020, 4:29 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે યતીન ઓઝાને હાલ ફટકારેલા દંડ પર 60 દિવસ સુધીનો મનાઈ હુકમ આપ્યો છે. યતીન ઓઝા આ સમયમાં હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમમાં અરજી દાખલ કરી શકે છે. અગાઉ હાઈકોર્ટે તેમનું વકીલ તરીકેનું વરિષ્ઠ પદ પણ પરત ખેંચી લીધું હતું.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આદેશથી નિમવામાં આવેલી હાઈકોર્ટની તપાસ કમિટિએ GHAAના પ્રમુખ દ્વારા લગાડવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિનિયર વકીલ યતીન ઓઝા પાસેથી સિનિયર પદ પણ લેવાઈ લેવાની ચીફ જસ્ટિસ વિક્રમનાથને ભલામણ કરી હતી.

ગુજરાત હાઇકોર્ટે યતીન ઓઝા સામે દાખલ કરેલી ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશનમાં યતીન ઓઝા દ્વારા કરવામાં આવેલા ફેસબુક લાઈવને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. આ ફેસબુક લાઈવ દ્વારા યતીન ઓઝાએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત હાઈકોર્ટમાં રજિસ્ટ્રી પૈસાવાળા ઉદ્યોગપતિ અને વેપારીઓની મેટર વહેલી લિસ્ટ કરે છે. ગુજરાત હાઈકોર્ટે યતીન ઓઝાને ક્રિમિનલ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ પ્રેસ કોન્ફરન્સ અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે, ગુજરાત હાઈકોર્ટ સટ્ટાબજાર જેવી છે, જેમાં પૈસાવાળા વર્ગના કેસની લિસ્ટિંગ જલ્દી થાય છે. આ આક્ષેપ પર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે યતીન ઓઝા સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.