અમદાવાદઃ દર વર્ષે રથયાત્રા અગાઉ જમાલપુર વિસ્તારના સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા જગન્નાથ મંદિરે ભગવાનને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે.આ રથ અર્પણ કરવાનો ઉદેશ સમગ્ર દેશમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરી વચ્ચે કોમી એકતા જળવાઈ રહે તે માટેનો છે.
માત્ર 24 કલાકમાં કોમી એકતાના સંદેશ માટે ચાંદીનો રથ તૈયાર કરી જગન્નાથ મંદિરને અર્પણ કરવામાં આવ્યો - અમદાવાદ રથયાત્રા
ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પણ મુસ્લિમસમાજ દ્વારા જગન્નાથ મંદિરને ચાંદીનો રથ આપી હિન્દૂ મુસ્લિમ કોમી એકતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
માત્ર 24 કલાકમાં કોમી એકતાના સંદેશ માટે ચાંદીનો રથ તૈયાર કરી જગન્નાથ મંદિરને અર્પણ કરવામાં આવ્યો