ETV Bharat / city

અમદાવાદમાં આર્ટ કન્વર્ઝેશનની અંદર ડિસ્કશન યોજાયું - Gujarat news

અમદાવાદઃ શહેરમાં આર્ટ કન્વર્ઝેશનની અંદર ડિસ્કશન યોજાયું હતું. જેમાં અનુરીતા રાઠોર જાડેજા તેમજ હિરેન પટેલ, મનન રેલીયા, રેખા રોડવિટીયા અને વ્યોમ મહેતાએ ભાગ લીધો હતો.

ambd
author img

By

Published : Apr 6, 2019, 9:05 PM IST

અમદાવાદમાં આર્ટ કન્વર્ઝેશનની અંદર ડિસ્કશન યોજાયું હતું. જેમાં અનુરીતા રાઠોર જાડેજા તેમજ હિરેન પટેલ, મનન રેલીયા, રેખા રોડવિટીયા અને વ્યોમ મહેતાએ ભાગ લીધો હતો. જેમાં આજના કન્ટેમ્પરરી સમયમાં આર્ટ અને ડિઝાઇનનું શું મહત્વ છે. તે વિષય પર ડિસ્કશન કરવામાં આવ્યું હતું. ઓથર અનુરિતા રાઠોર જાડેજા દ્વારા ખૂબ જ ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે મનન રેલીયા દ્વારા ખૂબ જ પ્રોત્સાહિત ગાઈડન્સ આપવામાં આવ્યું હતું.

અમદાવાદમાં આર્ટ કન્વર્ઝેશનની અંદર ડિસ્કશન યોજાયું

Intro:અમદાવાદમાં આર્ટ કન્વર્ઝેશન ની અંદર ડિસ્કશન યોજાયું હતું જેમાં અનુરીતા રાઠોર જાડેજા તેમજ હિરેન પટેલ મનન રેલીયા રેખા રોડવિટીયા અને વ્યોમ મહેતા એ ભાગ લીધો હતો

Body:પેનલ ડિસ્કશન કન્ટેમ્પરરી ટાઇમ્સમાં એક્સપ્રેસિંગ આર્ટ અને ડિઝાઇન

Conclusion:અમદાવાદમાં આર્ટ કન્વર્ઝેશન ની અંદર ડિસ્કશન યોજાયું હતું જેમાં અનુરીતા રાઠોર જાડેજા તેમજ હિરેન પટેલ મનન રેલીયા રેખા રોડવિટીયા અને વ્યોમ મહેતા એ ભાગ લીધો હતો.જેમાં આજના કન્ટેમ્પરરી સમયમાં આર્ટ અને ડિઝાઇન નું શુ મહત્વ છે, તે વિષય પર ડિસ્કસન કરવામાં આવ્યું હતું. ઓથર અનુરિતા રાઠોર જાડેજા દ્વારા ખૂબ જ ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે મનન રેલીયા દ્વારા ખૂબ જ પ્રોત્સાહિત ગાઈડન્સ આપવામાં આવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.