ETV Bharat / city

CISFના કર્મચારી પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ - Molested Girl in Ahmedabad

અમદાવાદમાં 20 વર્ષની યુવતી સાથે (Girl Molested in Gujarat) શારિરીક અડપલાં કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. CISFમાં ફરજ બજાવતા જવાને યુવતીની છેડતી કરી (CISF employee molested girl) હોવાની ફરીયાદ સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

CISFના કર્મચારી પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ

author img

By

Published : Aug 8, 2022, 10:10 AM IST

અમદાવાદ : રાજ્યમાં છેતરપિડીં, લુંટફાટ, ચોરી તેમજ (Girl Molested in Gujarat) યુવતીઓને શારીરિક અડપલાં જેવા કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક 20 વર્ષની યુવતીએ CISFના કર્મચારી ઉપર છેડતીનો આરોપ લગાવ્યો છે. જેમાં યુવતી સાથે શારીરિક (CISF Employee Molested Girl) અડપલાં કર્યા હોવાનો કર્મચારી ઉપર આરોપ લાગી રહ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરતમાં નણંદે પોતાની જ ભાભી સાથે કર્યા શારીરિક અડપલા

શું હતો સમગ્ર મામલો - મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાને એક યુવતીની છેડતી કરી હતી. આરોપી અને ફરિયાદીના પિતા એક સાથે એક જ જગ્યા નોકરી કરતા હતા. ફરિયાદી મૂળ બંગાળના છે અને હાલ તેમના પિતા CISF જયપુરમાં ફરજ બજાવે છે. ફરિયાદ પોતાનું આગળનો અભ્યાસ કરવા માટે ગાંધીનગરમાં પ્રોસેસ કરી હતી. ફરિયાદી BSC સુધી અભ્યાસ બાદ MSC માટે ગાંધીનગરમાં અભ્યાસ માટે અરજી કરેલી અને જે આગળની કાઉન્સિલિંગ માટે (Crime rate in Gujarat) પાંચ ઓગસ્ટના રોજ બોલાવવામાં આવેલી હતી.

આ પણ વાંચો : ત્રણ વર્ષની બાળકીને લાલચ આપી રિક્ષાચાલકે શારીરિક અડપલાં કર્યા

યુવતી પોતાની માતા સાથે અમદાવાદમાં આવી હતી અને જેથી આરોપી જે CISFમાં નોકરી કરે છે તે ફરિયાદીના પિતા સાથે પેહલા જયપુરમાં હતા. જેથી તેમના ઘરે રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફરિયાદી રાતે તેમના ઘરે સૂઈ (Molested Girl in Ahmedabad) રહી હતી. તે સમય આરોપીએ ફરિયાદીના શારીરિક અડપલાં કરી રહ્યા હતા જેથી ફરિયાદ ઉઠી ગઈ (Police case on CISF jawan) અને બાજુમાં સુઈ રહેલ ફરિયાદીની માતા પણ ઉઠી ગઈ હતી. ફરિયાદીની માતાએ આરોપીની પત્નીને કહેતા તે વાત માનતા ન હતા. જોકે ફરિયાદીને ગાંધીનગર જવા હોવાથી તે જતા રહ્યા હતા અને ત્યારબાદ આ વાતની જાણ તેમને પોતાના પિતાને કરતા પિતાએ કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.