ETV Bharat / city

અમદાવાદમાં ત્રી-દિવસીય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાશે - importance of the meeting

અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની મહત્વપૂર્ણ બેઠક(Meeting of Rashtriya Swayamsevak Sangh) 11 માર્ચથી 13 માર્ચના રોજ યોજાશે. આ બેઠકમાં(importance of the meeting) આગામી વર્ષની યોજનાઓ, સંઘ શિક્ષાવર્ગની યોજના તેમજ હાલની સ્થિતિ અંગેની ચર્ચાઓ કરવામા આવશે.

અમદાવાદમાં ત્રી-દિવસીય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

author img

By

Published : Mar 6, 2022, 6:21 PM IST

અમદાવાદ : અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક(Meeting of Rashtriya Swayamsevak Sangh) 11 માર્ચથી 13 માર્ચ દરમિયાન યોજાવા જઈ રહી છે. આ બેઠક સંઘની સૌથી મહત્વપૂર્ણ બેઠક(importance of the meeting) છે અને તેમાં આગામી વર્ષ માટેની યોજનાને આખરી ઓપ આપવામાં આવશે. આ વર્ષે બેઠકમાં ગુજરાતમાં કોરોના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને કાર્યકરોની અપેક્ષિત સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Mohan bhagwat on hindu: RSS પ્રમુખે કહ્યું- હિંદુ વગર ભારત નથી અને ભારત વગર હિંદુ નથી

ડૉ. મોહન ભાગવત પણ રહેશે હાજર

આ ત્રિ-દિવસીય બેઠકમાં ડૉ.મોહન ભાગવત, દત્તાત્રેય હોસબલે, કૃષ્ણ ગોપાલજી, મનમોહન વૈદ્ય, મુકુંદજી, રામદત્તજી, અરુણ કુમાર અને સંઘના અન્ય તમામ અધિકારીઓ ભાગ લેશે. પ્રાંતોમાંથી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, બધા જ પ્રાંતોમાંથી પ્રાંત સંઘચાલક, પ્રાંત કાર્યવાહ, પ્રાંતના પ્રચારક તથા સંઘ દ્વારા પ્રેરિત વિવિધ સંગઠનોના સંગઠન મંત્રીઓ તેમજ તેમના સહયોગી કાર્યકર્તાઓ પણ બેઠકમાં અપેક્ષિત છે.

આ પણ વાંચો : RSS ચીફ મોહન ભાગવતે અમદાવાદમાં ધ્વજવંદન કર્યું

ભાજપના નેતાઓ લેશે ભાગ

આ બેઠકનો સમય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો સમય બંને સરખા જ છે. આ બેઠક અમદાવાદના પીરાણા ખાતે યોજાવા જઇ રહી છે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ઉપસ્થિત રહી શકે છે.

બેઠકમાં આગામી કાર્યોની યોજના બનશે

બેઠકમાં ગત વર્ષનું કાર્યવૃત, સંઘ કાર્યના વિસ્તરણ માટેની આગામી વર્ષની યોજના, સંઘ શિક્ષાવર્ગની યોજના તેમજ હાલની સ્થિતિ અંગે ચર્ચા થશે. કેટલાક વિષયો પર પ્રસ્તાવો પણ આ બેઠક દરમિયાન આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.