ETV Bharat / city

જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ ચોથા દિવસનું મહત્વ જણાવે છે... - The eighth day of the Feast of Tabernacles

જૈનોના પર્યુષણ પર્વનો આજે સોમવારે ચોથો દિવસ છે. પર્યુષણ પર્વના આઠેય દિવસ જૈન ભાઈ બહેનો મહાવીર સ્વામીના દેરાસરમાં જઈને વિશેષ પૂજા અર્ચના કરે છે. પ્રવચન સાંભળી અને આત્મ નિરિક્ષણ કરે છે. પર્યુષણ પર્વના આજના પાવન એવા ચોથા દિવસનું શું છે મહત્વ? જુઓ ઈ ટીવી ભારત પર...

જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ ચોથા દિવસનું મહત્વ જણાવે છે...

author img

By

Published : Sep 6, 2021, 8:01 AM IST

  • જૈન પર્યુષણ પર્વનો આજે ચોથો દિવસ
  • કલ્પસુત્રનું વાંચન શા માટે કરવું જોઈએ?
  • જૈનોના પર્યુષણ પર્વનો આજે સોમવારે ચોથો દિવસ

અમદાવાદ: જૈનોના પર્યુષણ પર્વનો આજે સોમવારે ચોથો દિવસ છે. પર્યુષણ પર્વના આઠેય દિવસ જૈન ભાઈ બહેનો મહાવીર સ્વામીના દેરાસરમાં જઈને વિશેષ પૂજા અર્ચના કરે છે. પ્રવચન સાંભળી અને આત્મ નિરિક્ષણ કરે છે. પર્યુષણ પર્વના આજના પાવન એવા ચોથા દિવસનું શું છે મહત્વ? જુઓ ઈ ટીવી ભારત પર...

જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ ચોથા દિવસનું મહત્વ જણાવે છે...

પર્યુષણ પર્વના આઠ દિવસનું મહત્વ

અમદાવાદમાં જૈન શ્રાવકો માટે ઈટીવી ભારત લઈને આવ્યું છે. પર્યુષણ પર્વના આઠ દિવસનું મહત્વ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુખે આપણે ચોથા દિવસનું મહત્વ જાણીએ.

આ પણ વાંચો: જામનગરમાં જૈન સમાજ દ્વારા પવિત્ર પર્યુષણ પર્વની કરાઈ ઉજવણી

ગુરુભગવંતોના આશિર્વાદથી કલ્પસુત્રનું વાંચન

રાજ્યશસૂરીશ્વરજી મહારાજ સાહેબે ETV Bharatના જૈન શ્રોતા કહ્યું હતું કે, ચોથા દિવસનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસથી કલ્પસુત્ર થાય છે. બહુ જૂના આચાર્ય ભદ્રબાહુ સ્વામી મહારાજે કલ્પસુત્રની રચના કરી હતી. તે બહુ જ્ઞાની હતા. એકવખત ધ્રુસેન રાજાને મહાન શોક આવી જાય છે. તે ડીપ્રેશનમાં જતા રહે છે, ત્યારે ગુરુભગવંતોના આશિર્વાદથી કલ્પસુત્રના વાંચનનો પ્રારંભ થયો હતો.

આ પણ વાંચો: પર્યુષણ પર્વની શરૂઆતમાં જ ગાંધીનગર સાંપા ગામના જૈન મંદિરમાં થઈ ચોરી

કલ્પસુત્રનું વાંચન ખૂબ વિશાળ છે

કલ્પસુત્રનું વાંચન ખુબ વિશાળ છે. તે પ્રાકૃત ભાષામાં 1250 શ્લોકમાં છે. પાંચ વિભાગમાં છે તે એક દિવસમાં વાચી શકાતું નથી અને તેનું વાંચન પાંચ દિવસ નવ વિભાગમાં થાય છે. આ કલ્પસુત્રમાં મહાવીર સ્વામીનું ચરિત્ર આવે છે. મહાવીર સ્વામીના 27 ભવ અને તેમને લાગેલા કર્મ બંધનનું વર્ણન છે, તેના શબ્દો ખૂબ પવિત્ર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.