ETV Bharat / city

લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોનો શાસ્ત્રોક્ત રીતે લગ્ન જોડાણ થશે - મહારાણા પ્રતાપનો જન્મદિન

સમસ્ત હિન્દુ વનવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા પંચ સમિતિ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજની મિટીંગમાં તમામ વિસ્તારના ગરાસિયા સમાજના આગેવાનો તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા સમાજમાં ચાલે ચાલી રહેલા કુરિવાજોને અટકાવીને સમાજ સુધારણા અંગેના જરૂરી રસ્તાઓ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમાં ચર્ચા વિચારણાના અંતે આખરે સમાજ સુધારણા લાવવા માટે કેટલાક મુદ્દાનો કાયદો અમલમાં મુકેલ છે.

લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોનો શાસ્ત્રોક્ત રીતે લગ્ન જોડાણ થશે

author img

By

Published : Feb 14, 2020, 5:40 PM IST

અમદાવાદઃ જિલ્લામાં ડુંગરી ગરાસીયા સમાજ અનાદિકાળથી હિન્દુ સંસ્કૃતિ મુજબ ઉદ્ભવેલ એક મહાન હિન્દુધર્મનો અભિન્ન અંગ છે. જેમાં વડીલો તો આદિકાળથી હિન્દુ ધર્મ મુજબ મૂર્તિપૂજામાં માનનારો એક પવિત્ર અને મહાન ધર્મ છે. જેથી દરેક સમાજ બંધુ આદી-અનાદીકાળથી મુજબ જ તેમના ધર્મ જાળવી રાખ્યો છે અને મૂર્તિપૂજા સંપૂર્ણ આસ્થા રાખવી મૂર્તિપૂજાનો પાલન કરી રહ્યા છે.

લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોનો શાસ્ત્રોક્ત રીતે લગ્ન જોડાણ થશે

ભારતની એકાવન શક્તિપીઠ તીર્થ સ્થાને બિરાજમાન માં જગદંબા એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું આ મંદિર અંબાજી શક્તિપીઠના આંગણે તેમના ચરણોમાં તેના યુગ સમાજના અરવલ્લી ગિરિમાળાને પર્સનલ ગુજરાત રાજસ્થાન બંને રાજ્યની જોડના સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી-ગરાસિયા સમાજ દ્વારા સનાતન ધર્મની રક્ષા કરે છે. જેમના પૂર્વજોએ વન્ય જીવન પસંદ કરી ધર્મ સાથે તેવા સમાજના અગ્રણીઓ સાથે સમુહ લગ્ન મહોત્સવ મહારાણા પ્રતાપનો જન્મદિન નિમિત્તે કરવામાં આવે છે. જેના ફળ સ્વરૂપે અંબાજીમાં આજુબાજુ વસતા જનજાતિ સમાજમાં રહેલા કેટલાક કુરિવાજોમાં સુધારો કરી સમાજ સુધારા પણ કરવામાં આવે છે, સમૃદ્ધ વિવાહ એટલે કે સમાજની કથા અનુસાર પારિવારિક જીવન જીવે છે. પરંતુ સનાતન સંસ્કૃતિમાં સોળ સંસ્કાર પૈકી લગ્ન સંસ્કારની વિધિ બાકી છે. તેવા લગ્ન વિધી કરી ધર્મ સમાજના ઋણ મુક્ત થવું.

આ લગ્ન પ્રસંગમાં 802 વરઘોડિયા નોંધાયા છે. જેમાં 100 વર્ષ અને તેથી વધુ ઉંમરના 10, 80થી 90 વર્ષની ઉંમરના 260, 17 વર્ષની ઉંમર 435થી 30 વર્ષની ઉંમરના 192 જોડા નોંધાવવામાં આવ્યા છે. પ્રથમ દસ જોડાને એવા પરિવાર છે. જેની પાછળની પેઢીને આ પ્રસંગે હાજર રહે છે. જેના પરિવારમાં પુત્ર પૌત્ર મળી 50 સભ્યોની સંખ્યા થયેલ છે. એવા પરિવાર પણ છે જેને પોતાના દસથી બાર સંતાન આ પ્રસંગમાં હાજર રહેશે.

આ પ્રકારના સમૃદ્ધ વિવાહમાં હર્ષના પર્વત સમગ્ર પંથકમાં પ્રસરી રહ્યો છે, તે આનંદ ઉલ્લાસમય પ્રસંગે તૈયારીઓ પણ ખૂબ જોરશોરથી થઇ રહેશે ખરેખર સમૃદ્ધ વિવાહ સાચા અર્થમાં જ સમૃદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.