ETV Bharat / city

Happy Birthday Hiraba : હીરાબાના જન્મદિવસ અવસર પર જગન્નાથ મંદિર ભંડારો - જગન્નાથજીની આરતી

હીરાબાના જન્મદિવસ અવસર પર મોદી પરિવાર તરફ જગન્નાથ (Happy Birthday Hiraba) મંદિરે ધામધુમથી ઉજવણી કરવાનું આયોજન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે હીરાબાએ સમગ્ર પરિવાર સાથે જગન્નાથજીની આરતી કરી હતી. ત્યારે હીરાબાના જન્મદિવસ (Hiraba Jagannath Temple)પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો જૂઓ.

Happy Birthday Hiraba : હીરાબાના જન્મદિવસ અવસર પર જગન્નાથ મંદિર ભંડારો
author img

By

Published : Jul 5, 2022, 5:37 PM IST

અમદાવાદ : વડાપ્રધાન મોદીના માતા હીરાબાના શતાયુ જન્મદિવસની (Happy Birthday Hiraba) ઉજવણી કરવામાં આવી રહી છે. હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. 100મા જન્મદિવસે હીરાબાએ અમદાવાદના જગન્નાથજીના દર્શન કર્યા. આ પ્રસંગે અમદાવાદના જગન્નાથ મંદિરે વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાાથ મંદિરમાં હીરાબા સહિત સમગ્ર પરિવારે જગન્નાથજીની (Aarti of Jagannathji) આરતી કરી હતી.

હીરાબાના જન્મદિવસ અવસર પર જગન્નાથ મંદિર ભંડારો

આ પણ વાંચો : PM મોદીએ લખ્યો ભાવુક બ્લોગ, વડાપ્રધાનની શૂન્યથી શીખર સુધીની માતા હિરાબા સાથે અદ્ભુત દાસ્તાન

સમગ્ર મોદી પરિવાર - આ પ્રસંગે વડાપ્રધાન મોદીના ભાઈઓ અને બહેનોએ (PM Modi Mother Birthday) મંદિરના દર્શન કર્યા હતા. હીરાબાને મંદિરના હોલમાં બેસાડવામાં આવ્યા હતા. આજના પ્રસંગે હીરાબાએ સમગ્ર પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા છે. મંદિરમાં વિશેષ પૂજા વિધિ બાદ હીરાબાના દીર્ઘાયુ માટે સત્સંગ હોલમાં વિશેષ પ્રાર્થના પણ કરાઈ હતી. આ સિવાય મોટી સંખ્યામાં આવેલા દર્ષનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે PM મોદીના પરિવારજનો દ્વારા ભંડારાનું વિશેષ આયોજન પણ કરાયું છે. કાળી રોટી-ધોળી દાળના ભંડારાનું જગન્નાથ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : PM Modi in Vadodara : વડાપ્રધાનના આગમનને વડોદરાની મહિલાઓએ કેવી રીતે આવકાર્યું જૂઓ

વડનગરમાં પણ ઉજવણી - આ ઉપરાંત વડાપ્રધાન મોદીની માતા હિરાબાના જન્મદિવસ અવસરે વડનગરમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગર મેડિકલ કોલેજમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી (Hiraba Jagannath Temple) ઉજવણી કરાઈ રહી છે. તેમજ રાત્રે વડનગરવાસીઓ ઘરે ઘરે દીપ પ્રગટાવીને (Program on Hiraba birthday in Vadnagar) હીરાબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.