ETV Bharat / city

GUJCET Exam 2022: ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર, 18 એપ્રિલના રોજ યોજાશે પરીક્ષા - ગુજકેટની પરીક્ષાનો સમય

18 એપ્રિલ સોમવારના રોજ ગુજકેટ (GUJCET Exam 2022)ની પરીક્ષા યોજાશે. પરીક્ષાનો સમય સવારે 10 કલાકથી સાંજના 04 કલાક સુધીનો રહેશે. આ પરીક્ષા જિલ્લાના મુખ્ય કેન્દ્રો પર લેવાશે.

Gujcet Exam2022: 18 એપ્રિલના રોજ યોજાશે ગુજકેટની પરીક્ષા

author img

By

Published : Mar 19, 2022, 6:17 PM IST

Updated : Mar 19, 2022, 6:58 PM IST

અમદાવાદ: ગુજકેટની પરીક્ષા (GUJCET Exam 2022)ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 18 એપ્રિલ સોમવારના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (gseb board gandhinagar) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (Std-12 Science stream gujarat)પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Gujarat Common Entrance Exam) તરીકે ગુજકેટ પરીક્ષા લેવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગુજકેટની પરીક્ષામાં ભાવનગરનો સંકેત દોશી પ્રથમ સ્થાને

પરીક્ષાનો સમય અને સ્થળ- ચાલું વર્ષે 18 એપ્રિલના રોજ સોમવારે ગુજકેટની પરીક્ષા યોજવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગૃપ બી અને ગૃપ એબીની પરીક્ષા 18 એપ્રિલ સોમવારના રોજ યોજવામાં આવશે. પરીક્ષાનો સમય (GUJCET Exam Time) સવારે 10 કલાકથી સાંજના 04 કલાક સુધીનો રહેશે. આ પરીક્ષા જિલ્લાના મુખ્ય કેન્દ્રો પર લેવાશે.

આ પણ વાંચો: ગુજકેટ પરીક્ષા: પાટણમાં પરીક્ષા કેન્દ્ર આગળ પાણી ભરાતા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં કેન્દ્ર પર લઇ જવાયા

NCRTના અભ્યાસક્રમ પર આધારિત રહેશે પરીક્ષા- ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિત વિષયમાં NCRT અભ્યાસક્રમ (ncert syllabus in gujcet 2022) દાખલ કરાયેલ છે. આથી ગુજકેટ-2022ની પરીક્ષા પણ NCRTના અભ્યાસક્રમ પર આધારિત રહેશે.

Last Updated : Mar 19, 2022, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.