અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી સ્થિતિને લઇ સરકાર સહિત લોકો પણ માની રહ્યાં છે કે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે પરંતુ ભારતમાં ઘણા એવા ઉદ્યોગો જોઈએ છે ચાઈનીઝ માર્કેટ પર નભે છે. જેમાં મોબાઈલ ફોન એસેસરીઝના ઉપયોગનો સમાવેશ થાય છે. વેપારી પણ માની રહ્યાં છે કે આ ઉદ્યોગમાં ચાઈનીઝ વસ્તુ સિવાય કોઈ વિકલ્પ જ નથી. સરકાર કોઇને કોઇ કરાવે તો લોકો ચાઈનીઝ વસ્તુ ખરીદતાં બંધ થાય પરંતુ બીજી તરફ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની વાત કરી છે ત્યારે વેપારીઓમાં પણ એક આશા છે કે ચાઈનીઝ વસ્તુઓનો વિકલ્પ જરૂરથી આવશે તેને સમય લાગશે પરંતુ લોકો પણ બધી વસ્તુઓ તરફ આકર્ષાશે.
ચીનની અવળચંડાઇ સામે ગુજરાતના વેપારીઓનો નિર્ણય: 2022 સુધી ચીનને 1 લાખ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવું છે - વિરોધ
ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી સ્થિતિને લઇ સરકાર સહિત લોકો પણ માની રહ્યાં છે કે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે પરંતુ ભારતમાં ઘણા એવા ઉદ્યોગો જોઈએ છે ચાઈનીઝ માર્કેટ પર નભે છે. જેમાં મોબાઈલ ફોન એસેસરીઝના ઉપયોગનો સમાવેશ થાય છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની વાત કરી છે ત્યારે વેપારીઓમાં પણ એક આશા છે કે ચાઈનીઝ વસ્તુઓનો વિકલ્પ જરૂરથી આવશે તેને સમય લાગશે.