ETV Bharat / city

Gujarat High Court Stay on Recruitment : માહિતી વિભાગના વર્ગ-1 અને 2ની ભરતી ઉપર હાઇકોર્ટનો સ્ટે - ગુજરાત હાઈ કોર્ટે ભરતી પ્રક્રિયા પર રોક લગાવી

માહિતી વિભાગના વર્ગ 1-2 ની ભરતીનો વિવાદ હાઇકોર્ટ (Gujarat High Court Stay on Recruitment ) પહોંચ્યો હતો. જેમાં ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ 1 અને 2 ની ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. મહત્વનું છે કે વેઇટિંગ લિસ્ટ બનાવવા અને ફરી ઇન્ટરવ્યૂ લેવાની (Information department recruitment 2021 ) માગ સાથે અરજદારોએ કોર્ટમાં અરજી કરી હતી.

Gujarat High Court Stay on Recruitment : માહિતી વિભાગના વર્ગ-1 અને 2ની ભરતી ઉપર હાઇકોર્ટનો સ્ટે

author img

By

Published : Dec 21, 2021, 4:52 PM IST

અમદાવાદઃ માહિતી વિભાગના વર્ગ 1 અને 2 ની અલગ અલગ પોસ્ટની ભરતીનો (Information department recruitment 2021 ) વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો. હાઇકોર્ટ ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ 1 અને 2 ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા ઉપર રોક (Gujarat High Court Stay on Recruitment )લગાવી છે. ભરતી ઉપર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. મહત્વનું છે કે વેઇટિંગ લિસ્ટ બનાવવા અને ફરી ઇન્ટરવ્યૂ લેવાની માગ સાથે અરજદારોએ કોર્ટમાં અરજી કરી હતી. ભરતી પ્રક્રિયામાં સમાન તકના સિદ્ધાંતોનો ભંગ થયો હોવાનું પ્રાથમિક તારણ હાઈકોર્ટે કાઢ્યું છે.

આ પણ વાંચોઃ Yuvrajsinh Jadeja On Exam Cancle: ગૃહ વિભાગના આ નિર્ણયને અમે આવકાર્યે છે

જી.એ.ડીના ઠરાવ મુજબ લિસ્ટ ન હતું

અરજદારોની રજૂઆત હતી કે જી.એ.ડીના ઠરાવ મુજબ કોઈપણ ભરતી પ્રક્રિયામાં 20% વેઇટિંગ લિસ્ટ બનાવવું અનિવાર્ય છે. તેમ છતાં માહિતી વિભાગ દ્વારા લેવાયેલી વર્ગ 1 અને 2ની પરીક્ષામાં (Information department recruitment 2021 ) વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું નથી. આ ઉપરાંત ઇન્ટરવ્યૂ 5 દિવસ સુધી ચાલતા માત્ર એક જ દિવસ 5 લોકોની પેનલ બેઠી હતી. ત્યારબાદના ઇન્ટરવ્યૂમાં 5 લોકોની પેનલ બેઠી નથી. 100 માર્કના ઇન્ટરવ્યૂમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઉમેદવારોને અપાયેલા માર્ગમાં સમાનતા જળવાઈ નથી. હાઈકોર્ટે રાજ્ય સરકાર માહિતી વિભાગ (Gujarat High Court Stay on Recruitment )સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી હતી.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Exam 2021: હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ

બંધારણના મૂળભૂત અધિકારો અનુચ્છેદ 14 અને 16 નો ભંગ- કોર્ટ

ભરતી પ્રક્રિયામાં (Information department recruitment 2021 ) સમાન તકના સિદ્ધાંતોનો ભંગ થયો હોવાનું પ્રાથમિક તારણ (Gujarat High Court Stay on Recruitment ) કાઢયું હતું. આ ઉપરાંત પારદર્શિતાva ભંગ થયો હોવાનું કોર્ટે નોંધ્યું હતું. વધુમાં હાઈ કોર્ટે નોંધ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં થયેલા ભેદભાવના કારણે બંધારણના મૂળભૂત અધિકારો અનુચ્છેદ 14 અને 16 નો ભંગ થયો છે. અહીં જણાવી દઈએ કે ભારતના બંધારણના મૂળભૂત અધિકારોમાં અનુચ્છેદ 16 માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરેક નાગરિકને રાજ્ય દ્વારા અપાતી રોજગારીની તકોમાં સમાન અધિકાર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.