ETV Bharat / city

Gujarat Corona Update: શુક્રવારે 2,75,139 વ્યક્તિઓને vaccine અપાઈ, coronaના નવા 1,120 કેસ નોંધાયા

ગુજરાતમાં coronaના કેસ સતત ઘટી રહ્યા છે. આજે શુક્રવારે કોરોના પોઝિટિવ 1,120 નવા કેસ નોંધાયા હતા. તેની સામે 3,398 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે અને આજે શુક્રવારે કુલ 16 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે રસીકરણ વધુ ઝડપી બનાવ્યું છે. શુક્રવારે 5 કલાક સુધીમાં 2,75,139 વ્યક્તિઓનું રસીકરણ(vaccination) કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Jun 4, 2021, 10:44 PM IST

  • કોરોનાના નવા 1,120 કેસ આવ્યા
  • કુલ 16 લોકોના મોત થયા
  • 3,398 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

અમદાવાદ: coronaના કેસમાં નોંધપાત્ર ઘટાડો ચાલુ રહ્યો છે. કોવિડ સેન્ટરો(covid center) ખાલી થઈ રહ્યાં છે. corona positive દર્દીઓ સાજા થઈને ઘરે જઈ રહ્યા છે. જેથી ગુજરાતનો રિકવરી રેટ પણ ખાસ્સો ઉપર આવ્યો છે. ગુજરાતમાં શુક્રવારે coroneના નવા 1,120 કેસ નોંધાયા છે. તેની સામે રાજ્યભરમાં 3,398 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 7,82,374 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે ગુજરાતનો રિકવરી રેટ વધુ વધીને 96.07 ટકા થયો છે.

આ પણ વાંચોઃ gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,561 પોઝિટિવ કેસ નોંધાયા, 4,869 દર્દી ડિસ્ચાર્જ

ગુજરાતમાં vaccinationની પ્રક્રિયા બની તેજ

ગુજરાતમાં શુક્રવારથી vaccinationનું અભિયાન શરૂ કરાયું છે. 4 જૂનને શુક્રવારે સાંજના 5 કલાક સુધીમાં 2,75,139 વ્યક્તિઓને corona vaccine અપાઈ છે. આમ ગુરુવાર સુધી કુલ 1 કરોડ 76 લાખ 39 હજાર 673 લોકોને vaccine અપાઈ હતી. શુક્રવારનો આંકડો મળીને ગુજરાતમાં કુલ 1 કરોડ 79 લાખ 14 હજાર 812 વ્યક્તિઓનું vaccination થઈ ચુક્યું છે. ગુજરાતે vaccinationની પ્રક્રિયા વધુ તેજ બનાવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરનાર પંચાયતની ઓફિસમાં એન્ટ્રી કરનારને એન્ટ્રી દીઠ રૂપિયા 5 સરકાર ચુકવશે. જેથી ગુરુવારે corona vaccineનું કામ વધુ ઝડપી બનશે.

Gujarat Corona Update
ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં કુલ 9,906ના મોત

ગુજરાતમાં હાલ coronaના કુલ 22,110 active કેસ છે, જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર છે અને 21,698 લોકો સ્ટેબલ છે. કુલ 7,82,374 દર્દીઓ સાજા થયા છે અને કુલ 9,906ના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં નવા 176 corona positive આવ્યા

અમદાવાદમાં coronaના નવા 176 કેસ આવ્યા છે. વડોદરામાં 227 કેસ, સુરતમાં 133 કેસ, રાજકોટમાં 89 કેસ, જૂનાગઢમાં 50 કેસ, ભરૂચમાં 32 કેસ, જામનગરમાં 29 કેસ અને આણંદમાં 28 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.