ETV Bharat / city

Gujarat AAP : મહારાષ્ટ્ર ક્રાઇસીસને લઇ BJP પર આમ આદમી પાર્ટીના પ્રહાર, જાણો કેવા છે તીખા બોલ - મહારાષ્ટ્ર ક્રાઇસીસને લઇ આમ આદમી પાર્ટીના પ્રહાર

ગુજરાત આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી (Aam Aadmi Party Joint Secretary Ishudan Gadhvi ) ભાજપ સરકારની રાજનીતિ પર પ્રહાર (Ishudan BJP criticism) કર્યા હતા. ભાજપ ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરી ધારાસભ્યોને ખરીદી રહ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો (Gujarat Congress MLA ) પણ ખરીદાય તો નવાઈ નહીં.

Gujarat AAP : મહારાષ્ટ્ર ક્રાઇસીસને લઇ BJP પર આમ આદમી પાર્ટીના પ્રહાર, જાણો કેવા છે તીખા બોલ

author img

By

Published : Jun 24, 2022, 3:56 PM IST

અમદાવાદ : મહારાષ્ટ્રમા શિવસેના પોતાની સરકાર બચવા મરણીયા પ્રયાસો (Maharashtra Crisis) કરી રહી છે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસ પોતાની બહુમતીથી સરકાર રચવાનો દાવો (Shivsena government in Crisis) કરી રહ્યા છે. જેના પર ગુજરાત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી (Aam Aadmi Party Joint Secretary Ishudan Gadhvi ) ભાજપ સરકારની રાજનીતિ (Ishudan BJP criticism) પર પ્રહારો કર્યા હતા.

ઈશુદાનનો આક્ષેપ : ભાજપ ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરી ધારાસભ્યોને ખરીદી રહ્યા છે

ભાજપ જોડતોડની રાજનીતિ કરે છે- ઈશુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર (Ishudan BJP criticism) કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેના ધારાસભ્યોને ભાજપ દ્વારા Maharashtra Crisisખરીદવામાં આવ્યા. ભાજપ ભ્રષ્ટાચાર અને કૌભાંડો કરી કરોડો રૂપિયા એકઠા કર્યા છે. જેમાંથી કમલમ બનાવ્યા છે. જે પૈસા વધ્યા તેમાંથી ધારાસભ્યો ખરીદી રહ્યા છે. આ જોડતોડની નીતિથી ભાજપ (BJP ) આટલા વર્ષોથી સરકાર રચી રહી છે. આવા તીખા બોલ સાથે મહારાષ્ટ્ર ક્રાઇસીસને લઇ આમ આદમી પાર્ટીના પ્રહાર સામે આવ્યાં છે.

આ પણ વાંચોઃ શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરને પત્ર મોકલ્યો, શિંદેને તેમના નેતા તરીકે પસંદ કર્યા

અટલજીની રાજનીતિથી સૌ આકર્ષિત હતાં -ઇશુદાને (Aam Aadmi Party Joint Secretary Ishudan Gadhvi ) વધુમાં જણાવ્યું હતું કે એક સમય ભાજપનો હતો. જે સૌને આકર્ષિત કરતો હતો.અટલબિહારી વાજપાઇ એક મત માટે સરકાર બનાવી ન શક્યા ન હતાં.તેે જોડતોડવાળી સરકાર બનવવા ઇચ્છતા જ નહોતાં. આજની ભાજપ સરકાર પોતાના બળ પર નથી (Ishudan BJP criticism) અન્ય પાર્ટીના ધારાસભ્યો ખરીદીને સરકાર બનવાનો દાવો કરી રહ્યા છે.

ભાજપ પોતાના નેતાને ખુરશી સાફ કરાવે છે -વધુમાં પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ (BJP )પોતાના બળ પર જીત મેળવી શકતું નથી એટલે બીજી પાર્ટીના નેતા ખરીદીને સરકાર રચે છે. ત્યારે ઘણા વર્ષોથી પાર્ટી માટે કામ કર્યું હોય તેમને ખુરશી પર ગાભા મારવાનું કામ (Ishudan BJP criticism) સોંપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Maha crisis : શું MVA સરકાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી શકે છે?

આગામી સમયમાં કૉંગ્રેસ ધારાસભ્ય પણ ખરીદાશે -હાલમાં મહારાષ્ટ્ર સરકાર બનાવવા માટે ધારાસભ્યો ખરીદવામાં (Ishudan BJP criticism) આવ્યા છે. આગામી સમયમાં ભાજપ ગુજરાતમાં પણ કૉંગ્રેસના ધારાસભ્યો (Gujarat Congress MLA ) ખરીદશે. અમુક ધારાસભ્યો ખરીદાઇ પણ ગયા હશે તેવા આક્ષેપો (Aam Aadmi Party Joint Secretary Ishudan Gadhvi ) કરવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.