ETV Bharat / city

GSSSB હેડ કલાર્કની પરીક્ષાનું પેપર મીડિયમ પણ લેંધી હતું: ઉમેદવાર - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. જે હવે કોરોનાના કેસ ઘટતા ફરીથી શરૂ કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્ક માટે આજે પરીક્ષા (GSSSB Head Clerk's Exam 2021) યોજઇ હતી. જેમાં 2,41,400 ઉમેદવારો પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. જ્યારે 1 લાખ 51 હજાર ઉમેદવારોએ પોતાના કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા. અમદાવાદ સહિત રાજ્યના 6 જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યા છે, જ્યાં પરીક્ષા યોજાઈ હતી.

GSSSB હેડ કલાર્કની પરીક્ષાનું પેપર મીડિયમ પણ લેંધી હતું: ઉમેદવાર

author img

By

Published : Dec 12, 2021, 5:07 PM IST

  • ગૌણ સેવા પસંદગી મંડળ હેડ કલાર્કની પરીક્ષા યોજાઈ
  • 2,41,400 એ ફોર્મ ભર્યા, 1,51,000 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા
  • 782 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન

અમદાવાદ: અગાઉ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવેલી સરકારી ભરતી માટેની પરીક્ષા હવે શરૂ થઈ છે, ત્યારે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્ક માટેની પરીક્ષા (GSSSB Head Clerk's Exam 2021) યોજાઇ છે. કુલ 186 જગ્યા માટે પરીક્ષા યોજવવાની છે, જેમાં 2,41,400 ઉમેદવારો પરીક્ષા આપી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર (GSSSB Head Clerk's Exam 2021 centers) ફાળવવામાં આવ્યા છે. ગુજરાતના તમામ ઉમદેવરો 6 જિલ્લાના 782 કેન્દ્રો પર પરીક્ષા આપી છે. બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પરીક્ષા યોજાઇ હતી.

GSSSB હેડ કલાર્કની પરીક્ષાનું પેપર મીડિયમ પણ લેંધી હતું: ઉમેદવાર

ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનએ સ્કૂલોમાં ચેકીંગ હાથ ધર્યું

  • આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જુદી જુદી સ્કૂલોમાં જઈને ચેકીંગ (GSSSB chairman school checking) હાથ ધર્યું હતું. જ્યારે તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પરીક્ષા દરમ્યાન મોઢા પર માસ્ક પહેરતા નજરે આવ્યા ન હતા ત્યારે સુપરવાઈઝર અને કેન્દ્ર સંચાલકને સૂચના આપી છે કે, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે. જ્યારે હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ કરવામાં આવી છે. કેન્દ્રો પર પણ માસ્ક અને સેનિટાઇઝર ફરજિયાત રાખવામાં આવ્યું છે. ઉપરાંત ગેરરીતિ ના થાય તે માટે કેન્દ્ર પર સીસીટીવી કેમેરા અને પરીક્ષા સ્ક્વોડ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

પરીક્ષાનું પેપર મીડિયમ પણ લેંધી હતું: ઉમેદવાર

ઉમેદવારોએ જણાવ્યું હતું કે, પરીક્ષાનું પેપર મીડિયમ હતું પણ લેંધી હતું. જ્યારે પરીક્ષા કેન્દ્રો પર સારી વ્યવસ્થા હતી. જ્યારે જે લોકોએ મેહનત કરી છે તે લોકો માટે પેપર સરળ હતું. ત્યારે ગણિતના પ્રશ્નો થોડા અઘરા હતા. હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે. ઉમેદવારોમાં પેપર એટલું અઘરું ન હોવાથી તેમના મોઢા પર ખુશી જોવા મળી હતી. જ્યારે હવે આગામી સમયમાં રિઝલ્ટ પણ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: પાલનપુરના ચંડીસર ખાતે ઠાકોર સમાજે શરૂ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની લાયબ્રેરી

આ પણ વાંચો: #saveGujratstudents ટ્રેન્ડ થયું, ગુજરાતના વિદ્યાર્થીઓનું આંદોલન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.