ETV Bharat / city

વાયરલ વીડિયો અંગે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર - આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયોની બબાલ ( Gopal Italia video controversy ) જામી છે. ઇટાલિયાએ આ અંગે કહ્યું કે ભાજપ જૂના વીડિયો જનતાને બતાવી ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે (Gopal Italia and Ishudan Gadhvi hit out at BJP ) છે. આપને જણાવીએ કે ઇટાલિયાનો મંદિર અને શોષણ ( Gopal italiya allegation on katha temple ) વિશે નિવેદન આપતો વિડીયો ચર્ચામાં છે.

વાયરલ વીડિયો અંગે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

author img

By

Published : Oct 12, 2022, 7:10 PM IST

અમદાવાદ અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા એકબીજા વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે.ગોપાલ ઇટાલિયા બે દિવસ વડાપ્રધાન અપશબ્દો અને બીજા વાયરલ વીડિયો ( Gopal Italia video controversy ) માં માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ ( Gopal italiya allegation on katha temple ) થતું હોવાનો વાયરલ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.જોકે ઇટાલિયાએ પોતાના જૂના વિડીયોમાં કહેવાયેલી વાત અંગે કોઇ પણ સ્પષ્ટતા કરવાનું ટાળી ભાજપ વિશે જ પ્રતિક્રિયાઓ આપી હતી.

પોતાના જૂના વિડીયોમાં કહેવાયેલી વાત અંગે કોઇ પણ સ્પષ્ટતા કરવાનું ટાળી ભાજપ વિશે જ પ્રતિક્રિયાઓ આપી

ચૂંટણી આવી એટલે વિડિયો આવ્યા ગોપાલ ઇટાલીયાએ વાયરલ વીડિયો (Gopal Italia and Ishudan Gadhvi hit out at BJP ) પર જણાવ્યું હતુ કે 'ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. 2022ની વિધાનસભાની ચૂંટણી આવી છે. જનતા હિસાબ માગે છે ત્યારે ભાજપ વીડિયો બતાવે છે. જનતા શિક્ષણ, આરોગ્ય, રોડ, મોંઘવારી બાબતે પ્રશ્ન પૂછે છે તો ભાજપના નેતાઓ કહે છે કે જુના વીડિયો જોઈ લો. મુદ્દો ચૂંટણી છે. ભાજપ પાસે કોઈ જવાબ નથી. જેથી આ વીડિયો બતાવી ( Gopal italiya allegation on katha temple ) રહી છે. ગુજરાતની જનતાના પ્રશ્નોના જવાબ નથી માટે ભાજપ સરકાર આ રોજ નવા નવા ગતકડાં કરી રહી છે. ભાજપ મુદ્દા આધારિત રાજનીતિ નહીં પરંતુ વિડીયો આધારિત હવે રાજનીતિ કરી રહી છે.'

ભાજપ પાટીદાર વિરોધી માનસિકતા ધરાવે છે વાયરલ વીડિયો મામલે આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ (Gopal Italia and Ishudan Gadhvi hit out at BJP ) ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 'ભાજપ વર્ષોથી પાટીદાર સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈ પટેલને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજ જ્યારે આંદોલન કર્યું ત્યારે તેને કચડી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડી અને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે. '

ગોપાલ ઇટાલીયાને ખરીદવાની ભાજપની તાકાત નથી વધુમાં ઇશુદાને ઉમેર્યું હતું કે 'ગોપાલ ઇટાલીયા એકલા હાથે ભાજપ સરકાર સામે લડી રહ્યો છે. ત્યારે ભાજપના કોઈ નેતાની તાકાત નથી કે તેને ખરીદી શકે કે પક્ષમાં લાવી શકે. ભાજપ સરકાર સામ,દામ, દંડથી પાટીદાર નેતા કોઈ પદ લાલચથી કે પોતાના પક્ષમાં લાવવામાં સફળ થાય છે. વર્ષોથી આવું ભાજપ કરી રહ્યું છે. પાટીદાર સમાજ ખૂબ જ નારાજ છે. પહેલા પણ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીને હટાવી અને મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને માત્ર મોહરુ બનાવી અને બેસાડી દીધા છે. ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલ નહીં પણ સી આર પાટીલ મુખ્યપ્રધાન બનશે તે નક્કી છે.'

પાટીદાર સમાજ ગોપાલ ઇટાલિયાના સ્પોર્ટમાં છે ઇશુદાને જણાવ્યું હતું કે 'ગોરધન ઝડફિયા પણ વડાપ્રધાન વિરુદ્ધ બોલ્યા છે. હાર્દિક પટેલ પણ બેફામ બોલ્યા છે. જેનો વિડીયો છે. પરંતુ બંને ખેસ પહેરી લીધા છે. તેને સામે વાંધો નથી પરંતુ ગોપાલભાઈને દિલ્હી મહિલા આયોગ બોલાવે છે. કાલે ગોપાલ ઇટાલિયા દિલ્લી જશે. ગુજરાતમાં અમે ગોપાલના સમર્થનમાં અમે અહીંયા ઉભા રહીશું. ભ્રષ્ટ ભાજપ સરકારે જેમ કેશુબાપાને, ગોરધન ઝડફિયાને, અન્ય પાટીદાર યુવાનને કચડી નાખવામાં આવ્યા હતા. પણ ગોપાલ ઇટાલીયાને કચડી નાખવામાં ભાજપ સફળ થઈ નથી. કે આજે દરેક પાટીદાર યુવાનોને હું વિનંતી કરું છું કે તેઓ ગોપાલના સમર્થનમાં સોશિયલ મીડિયા દ્વારા સપોર્ટ કરવામાં આવે.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.