અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Gujarat) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 30 April) અહીં થાય છે.
આ પણ વાંચો- એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે ટેસ્લાના કેટલા શેર વેચ્યા, જાણો ખરીદી પાછળની કહાણી...
સોનાના ભાવ પર નજર
શહેરનું નામ | ગ્રામ | 24 કેરેટનો આજનો ભાવ | 24 કેરેટનો ગઇકાલનો ભાવ | વધારો/ઘટાડો |
અમદાવાદ | 10 | 52,218 | 52,148 | + 70/- |
સુરત | 10 | 53,060 | 52,940 | + 120/- |
વડોદરા | 10 | 53,010 | 52,450 | + 560/- |
આ પણ વાંચો- Kerala Fiber Optic Network:કેરળમાં ઇન્ટરનેટની ઝડપ વધશે, KFON કનેક્શનનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થશે
ચાંદીનો આજનો ભાવ
શહેરનું નામ | ગ્રામ/કિ.ગ્રા | આજનો ભાવ | ગઈકાલનો ભાવ | વધારો/ઘટાડો |
અમદાવાદ | 1 કિગ્રા | 64,000 | 63,800 | + 200/- |
સુરત | 1 કિગ્રા | 64,000 | 63,800 | + 200/- |
વડોદરા | 1 કિગ્રા | 64,000 | 63,800 | + 200/- |