ETV Bharat / city

અવકાશ ક્ષેત્રમાં પણ હવે ખાનગી કંપનીઓ માટે દ્વાર ખુલ્યા, 13 કંપનીઓએ કર્યા MOU

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi in Ahmedabad) અમદાવાદમાં ઇસરોના (Ahmedabad ISRO New Venture) ઉપક્રમ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)નું ઉદ્ઘાટન કર્યું. અવકાશ ક્ષેત્રમાં પણ ખાનગી (INSpace Ahmedabad MOU) કંપનીઓ માટે દ્વાર ખુલતા અનેક પ્રોજેક્ટ સાકાર થવાની આશા છે. ગુજરાતમાં આ વિષય પર કુલ 13 જેટલી કંપનીઓ સાથે MOU થયા છે.

અવકાશ ક્ષેત્રમાં પણ હવે ખાનગી કંપનીઓ માટે દ્વાર ખુલ્યા, 13 કંપનીઓએ કર્યા MOU
અવકાશ ક્ષેત્રમાં પણ હવે ખાનગી કંપનીઓ માટે દ્વાર ખુલ્યા, 13 કંપનીઓએ કર્યા MOU
author img

By

Published : Jun 10, 2022, 9:43 PM IST

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (PM Narendra Modi In Ahmedabad) એક દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. નવસારીમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા બાદ તેઓ અમદાવાદમાં ઇસરોના (Ahmedabad ISRO New Venture) ઉપક્રમ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)નું ઉદ્ઘાટન કર્યું હતું ભારતમાં અવકાશ ક્ષેત્રે હવે પ્રાઇવેટ પાર્ટનર્સ માટે (Private Company investment in Space Sector) પણ દ્વાર ખુલ્લા થઈ ગયા છે. અમેરિકા અને યુરોપની જેમ પ્રાઇવેટ કંપનીઓ પણ હવે ભારતમાં સ્પેસ ક્ષેત્રે સંશોધન કરી શકશે. તફાવત માત્ર એટલો જ છે કે પશ્ચિમી દેશોમાં ખાનગી કંપનીઓ પોતાની રીતે સ્વતંત્ર સંશોધન કરી શકે છે. જ્યારે ભારતમાં ઇસરોના નિયંત્રણ હેઠળ પ્રાઇવેટ પાર્ટનરને અવકાશ ક્ષેત્રે સંશોધનનો મોકો મળશે.

અવકાશ ક્ષેત્રમાં પણ હવે ખાનગી કંપનીઓ માટે દ્વાર ખુલ્યા, 13 કંપનીઓએ કર્યા MOU

આ પણ વાંચો: PM મોદીએ કરી એવા વ્યક્તિ જોડે મુલાકાત, જેમણે શિખવ્યા હતા જ્ઞાનના પાઠ

MOU થયા: દક્ષિણ ભારતની 10 કંપનીઓએ ઈસરો સાથે MOU કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રે હવે ભારતમાં સંશોધન માટે 'સ્કાય હેસ નો લીમીટ' ઉક્તિ સાકાર થશે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પણ પોતાના ઇનોવેશન માટે આ સંસ્થાનો સંપર્ક કરી શકશે. ઇસરોની નોલેજ ક્વોલિટીનો લાભ વિજ્ઞાન ક્ષેત્રના લોકોને મળશે .પશ્ચિમી દેશોની જેમ ભારતમાં પણ પ્રાઇવેટ કંપનીઓ સ્પેસ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી નવા ઇનોવેશ અને આવક ઉભી કરી શકશે. ઇસરોના આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત વૈજ્ઞાનિકો, નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: વડાપ્રધાન માટે બનાવવામાં આવી રહી છે ખાસ પ્રકારની પાધડી, જૂઓ વીડિયો...

સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ: IN-SPACe સેન્ટર તમામ માટે મોટો અવસર લઈને આવ્યું છે. દેશની સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાની ખૂબ જ મોટી ક્ષમતા છે. આ સેન્ટર વિશ્વ માટે ધ્યાનઆકર્ષક રહેશે. આજે સ્પેસ સેક્ટરમાં બિગ વિનરની ભૂમિકા ભજવશે. ભારતના IT સેક્ટરનું સામર્થ્ય આજે દુનિયા જોઈ રહી છે. નાની ઉંમરના યુવાનો મક્કમ પગલાં માંડી રહ્યાં છે. સ્પેસ ક્ષેત્રે પણ હવે ખાનગી કંપનીઓની જરૂરિયાતને ધ્યાને લઈ કામ કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રના સહકારથી હવે અવકાશ અને સમુદ્રની બદલાતી પરિસ્થિતિનો ઝડપથી ખ્યાલ આવશે. હાલમાં દેશ અવકાશ ક્ષેત્રની નવી નવી પોલીસીઓ પર કામ કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.