નામ: મનીષા વકીલ
જન્મ તારીખ: 25 માર્ચ, 1975
જન્મ સ્થળ: વડોદરા
વૈવાહિક સ્થિતિ: પરીણિત
જીવનસાથીનું નામ: રાજીવભાઈ
સર્વોચ્ચ લાયકાત: પોસ્ટ ગ્રેજ્યુએટ
અન્ય લાયકાત: MA, B.ED. (અંગ્રેજી સાહિત્ય)
કાયમી સરનામું: બી-77, અર્થ સોમનાથ, ગોત્રી સેવાસી રોડ, જાયડેક્સ બિલ્ડીંગની સામે, વડોદરા- 390 021
મત વિસ્તારનું નામ: વડોદરા શહેર
અન્ય વ્યવસાય: સુપરવાઈઝર, બ્રાઈટ ડે સ્કૂલ.
સંસદીય કારકિર્દી: સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17
પ્રવૃત્તિ: પ્રેસિડન્ટ, સોલેસ ફાઉન્ડેશન
શોખ: વાંચન