ETV Bharat / city

JayarajSinh will Join BJP : જયરાજસિંહ પરમાર હાથનો સાથ છોડી કમળના સહારે - undefined

JayarajSinh will Join BJP : ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમાર જોડાશે ભાજપમાં

JayarajSinh will Join BJP
JayarajSinh will Join BJP
author img

By

Published : Feb 20, 2022, 12:18 PM IST

ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે તેમણે ટ્વિટ કરીને ભાજપમાં જોડાવાની વાત કરી છે. તેમણે લખ્યું કે, "મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.. જય હિંદ.."

  • મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..
    જય હિંદ.. pic.twitter.com/FS8JZ9ZUSe

    — Jayrajsinh Parmar (@JayrajKuvar) February 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અપડેટ ચાલું...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.