ETV Bharat / city

પૂર્વ કર્મચારીએ કંપનીનો ડેટા ચોરી આર્થિક નુકશાન કર્યું, અમદાવાદ સાયબર ક્રાઈમની ગિરફતમાં આવી ગયો - કંપનીના ડેટાની ચોરી

પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે ઠગાઈ કરી. કર્મચારીએ અમદાવાદની સોફ્ટવેર કંપનીના ડેટાની ચોરી કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. કોમ્પ્યુટર એન્જિનિયર પૂર્વ કર્મચારીની અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. Former Employee Stole Company Data Caused Financial Losses , Ahmedabad Cyber Crime Arrest

પૂર્વ કર્મચારીએ કંપનીનો ડેટા ચોરી આર્થિક નુકશાન કર્યું, અમદાવાદ સાયબર ક્રાઈમની ગિરફતમાં આવી ગયો

author img

By

Published : Sep 19, 2022, 7:54 PM IST

અમદાવાદ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતો આરોપીનું નામ જીગ્નેશ જૈન છે. આરોપીએ પોતાની પૂર્વ સોફ્ટવેર કંપની સાથે છેતરપિંડી આચરી. ઘટના કંઈક એવી છે કે અમદાવાદની મલ્ટીટ્રેડ સોફ્ટટેક સોફ્ટવેર કંપનીની પ્રોડક્ટ અતિન્સ જેવી દેખાતી અને તેના જેવા જ ફંકશન ધરાવતી મની ટ્રેડર્સ, આઈ ટ્રેડર તથા કોસ્મિક પ્રોડક્ટ નામથી નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવીને આ પ્રોડક્ટની સર્વિસીસ આપી મલ્ટી ટ્રેડ સોફ્ટટેક આર્થિક નુકસાન પહોંચાડી છેતરપિંડી ( Former Employee Stole Company Data Data Caused Financial Losses ) આચરી હતી. જેની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમ ( Ahmedabad Crime news ) માં નોંધાતા ટેકનીકલ એનાલિસિસની મદદથી આરોપી જીગ્નેશ જૈનની ધરપકડ ( Ahmedabad Cyber Crime Arrest ) કરવામાં આવી.

ટેકનીકલ એનાલિસિસની મદદથી આરોપી જીગ્નેશ જૈનની ધરપકડ કરાઇ

કંપનીના ડેટાની ચોરી રાજસ્થાનના આરોપીએ કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે અને ટેકનિકલ ક્ષેત્રમાં નિષ્ણાત છે. આરોપી અગાઉ 2014માં મલ્ટી ટ્રેડ સોફ્ટવેર કંપનીમાં જ નોકરી કરતો હતો. આરોપી પાસે આ સોફ્ટવેર કંપનીના સ્ટેટીક આઇપીના રીમોટનો એક્સેસ તેમજ આઈડી પાસવર્ડ હતો. 2021માં આરોપીએ નોકરી છોડીને કંપનીના સર્વર એક્સેસ કરીને કંપનીના ડેટાની ચોરી ( Former Employee Stole Company Data Data Caused Financial Losses ) કરી હતી. આરોપીએ સોર્સકોર્ડનો પોતાની આઇકોનિક સોફટવેર કંપનીમાં ઉપયોગ કરીને મની ટ્રેડર્સ, આઈ ટ્રેડર્સ તથા કોસ્મિક જેવા અલગ અલગ નામથી પ્રોડક્ટ બનાવીને કસ્ટમરને સર્વિસિસ આપી મલ્ટી ટ્રેડ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે છેતરપિંડી ( Ahmedabad Crime news ) કરી હતી.

આરોપીની ધરપકડ આરોપીએ ઓછા સમયમાં પૈસા કમાવાની લાલચ પોતાની જ પૂર્વ કંપની સાથે ડેટા ચોરી ( Former Employee Stole Company Data Data Caused Financial Losses ) કરીને છેતરપિંડી આચરી છે. હાલમાં આરોપીની ધરપકડ ( Ahmedabad Cyber Crime Arrest ) કરીને તેની પાસેથી મોબાઇલ કોમ્પ્યુટર સોંપ્યુ તથા સર્વર મેળવીને અમદાવાદ સાયબર ક્રાઈમ વધુ તપાસ ( Ahmedabad Crime news ) હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.