ETV Bharat / city

Financial Fraudster in Ahmedabad: પત્રકાર હોવાનો રોફ બતાવી ફેકટરી માલિક પાસે પૈસા પડાવાનું શખ્સોને પડ્યું ભારે

author img

By

Published : Apr 22, 2022, 10:59 PM IST

અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં કાપડ વોશિંગની ફેક્ટરી ધરાવતા માલિક પાસે પત્રકાર બનીને રૂપિયાની માંગણી(Threatened to seal the factory) કરનાર આરોપી સહિત બે લોકો વિરોધમાં પોલીસ ફરિયાદ આવી છે. જેમાં આરોપી પત્રકાર હોવાનુ રૌફ જમાવીને(fake journalist demands Money) ફેકટરી માલિક પાસે રૂપિયા પડાવવાનું સામે આવ્યું છે.

Financial Fraudster in Ahmedabad: પત્રકાર હોવાનો રોફ બતાવી ફેકટરી માલિક પાસે પૈસા પડાવાનું શખ્સોને પડ્યું ભારે
Financial Fraudster in Ahmedabad: પત્રકાર હોવાનો રોફ બતાવી ફેકટરી માલિક પાસે પૈસા પડાવાનું શખ્સોને પડ્યું ભારે

અમદાવાદ: પત્રકાર હોવાનુ રૌફ જમાવીને ફેકટરી માલિક પાસે રૂપિયા પડાવવાનું(Danilimda Financial Fraud) બે શખ્સોને ભારે પડ્યું છે. ફેકટરી સીલ કરાવી દેવાની ધમકી આપીને રૂપિયા 25 હજારની માંગણી કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ એ એક આરોપીને ઝડપીને(Financial Fraudster in Ahmedabad) વધુ કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં કાપડ વોશિંગની ફેક્ટરી ધરાવતા માલિક પાસે પત્રકાર બનીને રૂપિયાની માંગણી કરનાર આરોપી સહિત બે લોકો વિરોધમાં પોલીસ ફરિયાદ આવી છે. જે

આ પણ વાંચો: સરકારી નોકરીમાં ભરતી કરાવવાના નામે કરોડો રૂપિયા પડાવનારા 3 આરોપીની ધરપકડ, ખોલી હતી ખુદની એકેડમી

આઈ કાર્ડ માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો - જ્યારે શહેરના દાણીલીમડા વિસ્તારમાં કાપડ વોશિંગની ફેક્ટરી ધરાવતા માલિક પાસે પત્રકાર બનીને રૂપિયા 25 હજારની માંગણી(Danilimda Financial Fraud) કરનાર આરોપી સહિત બે લોકો વિરોધમાં દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધી છે. આરોપી વિષ્ણુ ઠાકોર પોતે પત્રકાર હોવાનું કહીને(fake journalist demands Money) ફેકટરીના માલિકને જો તું મને પૈસા નહિ આપે તો તારી ફાઈલ મારી પાસે આવી ગઈ છ., હું જી.પી.સી.બી માં આપી દઈશ. ફેકટરીને સિલ મરાવી દઈશ. તેમ ધમકી આપીને 50% રકમ એટલે કે રૂપિયાની માંગણી કરીને સિરાજ નામના વ્યક્તિને ફરિયાદીની ફેકટરી પર રૂપિયા લેવા માટે મોકલ્યો હતો. જો કે આરોપી પાસે આઈ કાર્ડ માંગતા(Ask for the ICARD) સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો: Scams in Vastral RTO: અમદાવાદના વસ્ત્રાલ RTOના હેડ ક્લાર્કે સરકારી તિજોરીના રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી 1.83 કરોડની ઉચાપત કરી

રૂપિયા આપો તો નહી તો તમારી ફેક્ટરીને શીલ કરાવી દઈશ - જ્યારે પોલીસે પકડેલ આરોપીએ પણ ફેક્ટરી માલિકને કહ્યું હતું કે જો રૂપિયા નહીં આપો તો તમારી ફેક્ટરીને શીલ(Threatened to seal the factory) કરાવી દઈશ, તમને ભારે દંડ કરાવીશ. તમે પૈસા આપી દેશો એટલે તમારા ત્યાં કોઈ એજન્સી આવશે નહીં. તમારી ફેક્ટરીને કોઈ સીલ કરશે નહીં. અને જો કોઈ અધિકારી આવે તો મારા સાહેબ વિષ્ણુ ઠાકોર સાથે વાત કરાવી દેજો. જેથી તમને કોઈ પરેશાન કરશે નહીં. આમ આરોપીની વાતોમાં આવીને રૂપિયા 25 હજાર આપી દીધા હતા. ત્યારે હાલ તો પોલીસે પત્રકાર તરીકે રોફ જમાવીને રૂપિયા પડાવનાર એક આરોપીનેં ઝડપીને અન્ય આરોપી ને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.