ETV Bharat / city

અમદાવાદમાં ફેશન ડિઝાઈનર તત્વા ઠક્કર યુનિક અને હેરિટેજ થીમ પર બનાવી ચણિયાચોળી - યુનિક હેરિટેજ દુપટ્ટા

નવલી નવરાત્રી ને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે છેલ્લી ઘડીએ પણ અમદાવાદીઓ ડિઝાઇનર ચણિયાચોળીઓનું (Chaniyacholi on Unique and heritage theme) બુકિંગ કરાવી રહ્યા છે અથવા તો બનાવડાવી રહ્યા છે. આ વખતે તો બે વર્ષ બાદ નવરાત્રીની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે અમદાવાદીઓ પણ ખાસ અલગ પ્રકારનું યુનિક પહેરવાનું પસંદ કરી રહ્યા છે.

અમદાવાદમાં ફેશન ડિઝાઈનર તત્વા ઠક્કર  યુનિક અને હેરિટેજ થીમ પર બનાવી ચણિયાચોળી

author img

By

Published : Sep 25, 2022, 8:51 AM IST

અમદાવાદ : થલતેજ વિસ્તારમાં રહેતા તત્વા ઠક્કરે ફેશન ડિઝાઈનર (fashion designer Tattva Thakkar) ખૂબ જ સુંદર અને યુનિક કહેવાય એવા ચણીયાચોળી (Chaniyacholi on Unique and heritage theme) બનાવવામાં આવ્યા છે. આ ચણીયાચોળીની એટલી ડિમાન્ડ છે કે, ગુજરાત જ નહીં, પરંતુ અમેરિકા, કેનેડા, દુબઈ જેવા અનેકવિધ દેશોમાં ચણિયાચોળી ફેમસ થઈ ગઈ છે.

અમદાવાદમાં ફેશન ડિઝાઈનર તત્વા ઠક્કર યુનિક અને હેરિટેજ થીમ પર બનાવી ચણિયાચોળી

તત્ત્વા ઠક્કર આ વર્ષે માર્કેટમાં સૌથી યુનિક હેરિટેજ દુપ્પટા લાવ્યા છે : તત્ત્વા ઠક્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે,આ વર્ષે નવરાત્રીમાં મેં હેરિટેજ દુપટ્ટા (Unique Heritage Dupatta) બનાવ્યા છે. જે સૌથી વધારે ટ્રેન્ડ કર્યા છે. એમ પણ આ વર્ષે હેરિટેજ થીમ ઉપર આપણે ત્યાં ઘણા બધા કાર્યક્રમો થયા છે. ત્યારે આ વિચાર આવતાની સાથે જ મેં આવા પ્રકારના ચણિયાચોળી અને દુપટ્ટા બનાવવાનો વિચાર કર્યો અને એની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. આ વખતે માર્કેટમાં સૌથી યુનિક હેરિટેજ દુપ્પટા લાવ્યા છે. સાથે કલમ કારી વર્ક કરેલા અલગ અલગ ચણિયાચોળી તેમના સૌથી વધારે વેચાયા છે.

ટીશ્યુ પેપરમાંથી બનાવી ચણીયાચોળી : આ ઉપરાંત ટીશ્યુ પેપરમાંથી બનેલા ચણીયાચોળી (Chaniyacholi made from tissue paper) પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ વિચાર એકદમ યુનિક અને નવો લાગે એવો વિચાર છે કે આવા વસ્તુમાંથી પણ ચણિયાચોળી બની શકે છે. આવા પ્રકારના ચણિયાચોળી લોકો કસ્ટમાઇઝ કરીને પણ બનાવડાવી રહ્યા છે.

તત્વા ઠક્કરની ચણિયાચોળી દેશ વિદેશમાં થયા ફેમશ : તત્વા ઠક્કરે જણાવ્યું હતું કે, મારા બનાવેલા ચણીયાચોળી એટલા લોકપ્રિય થઈ રહ્યા છે કે જેને કારણે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અમેરિકા, કેનેડા, દુબઈ જેવા અનેકવિધ દેશોમાં ચણિયાચોળી ફેમસ થઈ છે. આના પાછળ સોશિયલ મીડિયાને તે ખૂબ જ આશીર્વાદ સમાન ગણી રહી છે.

અદભુત કોમ્બિનેશન છે ચણીયાચોળીમાં : તત્વાના બનાવેલા ચણીયાચોળીમાં ખાસ વસ્તુ એ જોવા મળે છે કે, એના તમામ ચણિયાચોળી ઇંગલિશ કલર ,ડબલ સેડ કલર, અને રાજસ્થાની અને ગુજરાતી પ્રિન્ટને ખૂબ જ મિક્સ કરીને એક અલગ પ્રકારની ડિઝાઇન બનાવે છે. જેમાં બાંધણી, કચ્છી વર્ક અને અજરખ પ્રિન્ટ ત્રણેયનું અદભુત કોમ્બિનેશન જોવા મળે છે. તત્વા આ પ્રેરણા ક્યાંથી મળી એ પૂછતાં એને જણાવ્યું હતું કે, આ માટેનું બધું જ શ્રેય મારી માતા કુંતલ ઠક્કરને જાય છે. કુંતલ ઠક્કર પોતાના સપના પોતાની દીકરીને પૂરા કરતા જોઇને ખુશ થાય છે.

મારી દીકરી થકી આજે મારા અને એના સપનાઓ થઈ રહ્યા છે પૂરા : તત્વાના માતા કુંતલ ઠકકરે જણાવ્યું હતું કે, મને નાનપણથી જ ફેશન ડિઝાઇનિંગનો શોખ હતો જેને મેં આગળ જતા પૂરા કરવાની કોશિશ તો કરી, પરંતુ ઘર પરિવારની જવાબદારીમાંથી સમય ક્યાં જતો રહ્યો એ ખબર જ ના પડી, પરંતુ મારો આ જ ગુણ મારી દીકરીમાં આવ્યા અને એના થકી આજે મારા અને એના બધાના સપનાઓ પૂરા થઈ રહ્યા છે. મને એક ગર્વ અને ખુશી બંનેની લાગણી એક સાથે અનુભવું છું.

આ વર્ષે ખેલૈયાઓમાં નવરાત્રીનો ભારે ઉત્સાહ મળી રહ્યો છે જોવા : ફેશન ડિઝાઈનર તો આપણે ઘણા જોયા હશે, પરંતુ માતા અને પુત્રી બંને એક જ પ્રોફેશનમાં હોય અને બંને સાથે મળીને ખૂબ જ સુંદર અને યુનિક ચણિયાચોળી બનાવતી હોય એવો સમન્વય આપણે ભાગ્યેજ જોવા મળે છે. એનું ખરા અર્થમાં ઉદાહરણ જોઈએ તો એ આ માતા અને દીકરીને જોઈને કહી શકાય છે.
આ વર્ષે ખેલૈયાઓમાં પણ ખૂબ જ નવરાત્રીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આજકાલના યંગ સ્ટર્સને કંઈક હટકે પહેરવાની ઈચ્છા ધરાવતા હોય ત્યારે કસ્ટમાઈઝ ચણીયાચોળીનો પણ યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વર્ષે કંઈક અલગ પ્રકારની અને યુનિક ચણિયાચોળી આપણને નવરાત્રી દરમિયાન જોવા મળે તો જ નવાઈ લાગે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.