ETV BHARATના ખાસ અહેવાલની અસર થઇ કે ગઈકાલે રાતથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું.
આ સમાચાર ફરતા જ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરાય હતી જેથી ETV BHARATના રીપોર્ટની અસર થઇ તેમ કહી શકાય.