ETV Bharat / city

ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓએ વિધાનસભા ચૂંટણીની તૈયારીની કરી સમીક્ષા - voter list gujarat

ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા (Election commission India officials visits Gujarat) હતા. અહીં તેમણે રાજ્યમાં ચૂંટણી માટે ચાલી રહેલી તૈયારીની સમીક્ષા (Gujarat Review of preparation for elections) કરી હતી. સાથે જ ચૂંટણી પંચના અધિકારીઓએ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારથિ (P Bharathi Election commissioner) સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકો, પોલીસ કમિશનરો સાથે પણ સમીક્ષા બેઠક યોજી (gujarat election news) હતી.

ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓએ વિધાનસભા ચૂંટણીની તૈયારીની કરી સમીક્ષા

author img

By

Published : Sep 19, 2022, 8:45 AM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી (Gujarat Assembly Elections 2022) રહી છે. તેવામાં ચૂંટણી પંચે ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. તો આ જ તૈયારીની સમીક્ષા કરવા માટે (Gujarat Review of preparation for elections) ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે (Election commission India officials visits Gujarat) આવ્યા હતા.

ચૂંટણી પંચની ટીમે લીધી અમદાવાદની મુલાકાત ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા 9 વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદની મુલાકાત (Election commission India officials visits Gujarat) લીધી હતી. તે દરમિયાન તેમણે ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટેની તૈયારીઓની સમીક્ષા (Gujarat Review of preparation for elections) કરી હતી.

ટીમના અધિકારીઓ આ ટીમમાં વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નિતેશ વ્યાસ, નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર, વરિષ્ઠ અગ્ર સચિવ એન.એન. બુટોલિયા, નિયામક યશવેન્દ્ર સિંહ, નિયામક દિપાલી માસિરકર, અગ્ર સચિવ એસ. બી. જોશી, નાયબ સચિવ શુભ્રા સક્સેના અને સંયુક્ત નિયામક અનુજ ચાંડકનો સમાવેશ થાય છે.

જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી. ભારથિ (P Bharathi Election commissioner) સાથે ECIની ટીમે 17 અને 18 સપ્ટેમ્બરે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ચૂંટણી તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકોમાં મતદાર યાદી (voter list gujarat) અને SSR, EVM/VVPAT, મતદાન મથકો પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, SVEEP, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

મહત્વના મુદ્દાઓ અંગે લેવાયા પ્રતિભાવ સાથે જ આગામી ચૂંટણી દરમિયાન સુચારું સંચાલન સુનિશ્ચિત કરવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. CEO ગુજરાત (P Bharathi Election commissioner) અને રાજ્ય પોલીસ નોડલ ઓફિસર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.

આ મુદ્દે થઈ ચર્ચા આવકવેરા, આબકારી, સીબીઆઈસી, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો, રેલવે પ્રોટેક્શન ફોર્સ, પોસ્ટ વિભાગ, નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યૂરો, એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિત વિવિધ અમલીકરણ એજન્સીઓના નૉડલ અધિકારીઓ અને પ્રતિનિધીઓ સાથે પણ વિગતવાર ચર્ચા કરવામાં (Election commission India officials visits Gujarat) આવી હતી.

આ વિભાગો સાથે પણ થઈ બેઠક ગૃહ, શાળા, શિક્ષણ, વિજળી, દૂરસંચાર, માર્ગ અને પરિવહન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આબકારી અને મહેસૂલ સહિતના વિવિધ રાજ્ય સરકારના વિભાગોના સચિવો સાથે પણ બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત રાજયના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે પણ આગામી ચૂંટણીઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા તેમ જ આગામી ચૂંટણીઓમાં સુચારું સંચાલન માટે CEO, રાજ્ય પોલીસ નોડલ ઓફિસર, ડીઇઓ, એસપી અને અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલ પ્રતિભાવોની ચર્ચા કરવા માટે બેઠક યોજવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.