ETV Bharat / city

બેલેટથી મત ગણતરી કરવા મુદ્દે થયેલી પિટિશનમાં ચૂંટણીપંચે હાઇકોર્ટમાં રજુ કર્યું સોગંદનામું - Hon'ble High Court

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેલેટથી મત ગણતરી કરવા મુદ્દે થયેલી પિટિશનમાં ચૂંટણીપંચે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM) વિશ્વસનીય હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Feb 17, 2021, 8:10 PM IST

  • EVM વિશ્વસનીય હોવાની ચૂંટણી પંચની રજૂવાત
  • EVM સાથે છેડછાડ શક્ય નથી
  • VVPATની અમલવારી માટે રાજ્ય સરકારે નિયમ બનાવવો જરૂરી

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેલેટથી મત ગણતરી કરવા મુદ્દે થયેલી પિટિશનમાં ચૂંટણીપંચે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM) વિશ્વસનીય હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે સોગંધ નામામાં જણાવ્યું છે કે, VVPAT ની અમલવારી ફિઝિબલ અને શક્ય નથી. VVPATથી ચૂંટણી કરાવવા માટે રાજ્ય સરકારે નિયમ બનાવેલો હોવો જોઈએ અને ભારતના ચૂંટણી પંચે તે મંજૂર કરેલો હોવો જોઇએ.

અરજદારની રજૂઆત માનવાથી ચૂંટણી પ્રભાવિત થઇ શકે

વધુમાં ચૂંટણીપંચે નામદાર હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે, બેલેટ પેપર સાથે છેડછાડ થઈ શકે પણ EVMમાં છેડછાડ શક્ય નથી. તેમજ જો ચાલું ચૂંટણી પ્રક્રિયામાં અરજદારની રજૂઆતો માનવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે તેવી ચૂંટણીપંચે રજૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.