ETV Bharat / city

Disable Child Vaccination: અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને અપાઈ કોરોના વેક્સિન - અમદાવાદમાં કોરોના વેક્સિન

અમદાવાદના અંધજન મંડળ ખાતે 41 જેટલા દિવ્યાંગ બાળકોને વેક્સિન (Disable Child Vaccination)નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. સંસ્થાનો ટાર્ગેટ 100 બાળકોને વેક્સિન આપવાનો છે.

Disable Child Vaccination: અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને અપાઈ કોરોના વેક્સિન

author img

By

Published : Jan 5, 2022, 9:04 PM IST

અમદાવાદ: દેશમાં વધતા કોરોનાના કેસોને જોતા કેન્દ્ર સરકારે 15થી 18 વર્ષના બાળકો માટે 03 જાન્યુઆરીથી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે અંતર્ગત આજે અમદાવાદના અંધજન મંડળ ખાતે 41 જેટલા દિવ્યાંગ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ (Disable Child Vaccination) આપવામાં આવ્યો હતો. સંસ્થાનો ટાર્ગેટ 100 બાળકોને વેક્સિન આપવાનો છે. બીજા દિવસે પણ રસીકરણનું કાર્ય ચાલુ રહેશે.

Disable Child Vaccination: અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને અપાઈ કોરોના વેક્સિન

દિવ્યાંગ બાળકોને સમજાવવા ચેલેન્જિંગ

સંસ્થાના જનરલ સેક્રેટરી ભૂષણ પુનાનીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે આ વેક્સિનેશનનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. અગાઉ દિવ્યાંગ વ્યક્તિઓ માટે કુલ પાંચ કેમ્પ યોજાઈ ચૂક્યા છે. દિવ્યાંગ બાળકોને વેક્સિનેશન માટે સમજાવવા ચેલેન્જીંગ હોય છે. પરંતુ તેમના પેરન્ટ્સ દ્વારા પૂરો સહયોગ મળે છે. સંસ્થા આ બાળકોની ગાર્ડિયન હોય છે. તેમ છતાં બાળકોના માતા-પિતાને જણાવીને તેમને રસી આપવામાં આવે છે.

બીજી લહેરમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ

ભૂષણ પૂનાનીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન સંસ્થામાં કુલ 34 લોકો પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી ચાર લોકોના મૃત્યુ થયા હતા, જેમાં બે દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. અન્ય બે વ્યક્તિઓ ખૂબ જ સીરિયસ હતા, સઘન સારવાર બાદ તેઓ સારા થયા છે. આથી દિવ્યાંગોએ પણ રસી લેવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો:

Covid To End Up: મોસમી રોગચાળાની જેમ કોરોના ટૂંક સમયમાં સમાપ્ત થશે

Omicron Vs Delta: નિષ્ણાતો મુજબ, ઓમિક્રોન વિશ્વમાંથી ડેલ્ટાને બદલીને સારું કરી શકે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.