ETV Bharat / city

Desai Diamond Series : OTT પ્લેટફોર્મનો સૂર્ય તપી રહ્યો છે : હિતેનકુમાર - OTT પ્લેટ ફોર્મ

ગુજરાતી ફિલ્મ જગત હવે OTT પ્લેટફોર્મ પર સુવર્ણ સૂર્ય ઉગી રહ્યો છે. કોરોનાના સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતી મૂવી (Gujarati Movie OTT Platform) જોવા મળતી હતી. ત્યારે હવે ગુજરાતીમાં વેબ સિરીઝ (Desai Diamond Series) જોવા મળી રહી છે. આજે (21 એપ્રિલ) ગુજરાતી ફેમિલી ડ્રામા પર દેસાઈ ડાયમન્ડસ વેબ સિરીઝ શેમારુમી (Gujarati Web Series Shemaroo) રિલીઝ થશે.

Desai Diamond Series : OTT પ્લેટફોર્મનો સૂર્ય તપી રહ્યો છે : હિતેનકુમાર

author img

By

Published : Apr 21, 2022, 12:06 PM IST

અમદાવાદ : કોરોનાના સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતી મૂવી (Gujarati Movie OTT Platform) જોવા મળતી હતી. ત્યારે હવે ગુજરાતીમાં વેબ સિરીઝ જોવા મળી રહી છે. દેસાઈ ડાયમન્ડસ વેબ સિરીઝ એક બિઝનેસમેનના પારિવારિક જીવન અને બિઝનેસ ચાલતા સંઘર્ષની વાત છે. દેસાઈ ડાયમન્ડસ સીરીઝનો સિઝન 1 એ 21 એપ્રિલના રોજ શેમારુમી પર (Gujarati Web Series Shemaroo) રિલીઝ કરવામાં આવશે. આ વેબ સિરિઝના સિઝન 1 માં કુલ 9 ભાગ જોવા મળી આવશે.

OTT પ્લેટફોર્મનો સૂર્ય તપી રહ્યો છે : હિતેનકુમાર

તમામ એપિસોડમાં અલગ અલગ સવાલો ઉભા થશે - દેસાઈ ડાયમન્ડસ સિરીઝ (Desai Diamond Series) 1 માં કુલ 9 ભાગ જોવા મળી આવશે. જેમાં અવિનાશ નામના બિઝનેસમેન જીવનમાં ચાલતા સંઘર્ષની વાત રજુ કરવામાં આવી છે. જેમાં અવિનાશ પુત્રીનું અપહરણ થાય છે. અને પરિવાર પર આફત આવે છે. આ અનેક મુશ્કેલી માંથી બહાર આવી બીજી મુશ્કેલી ઉભી થતી આ વેબસીરીઝમાં જોવા મળી આવશે.

આ પણ વાંચો : 'લવ હોસ્ટેલ'ને લઇને વિક્રાંત મેસીએ કર્યો ખુલાસો

OTT પ્લેટફોર્મનો સૂર્ય તપી રહ્યો - ગુજરાતી ફિલ્મજગતના (Gujarati film world) સુપરસ્ટાર હિતેન કુમારે જણાવ્યું હતું કે, હાલના સમયમાં OTT પ્લેટફોર્મનો સૂર્ય તપી રહ્યો છે. ત્યારે વેબ સિરિઝના માધ્યમથી અનેક નવા અભિનેતા પોતાની ઓળખ ઉભી કરી રહ્યા છે. આ વેબ સીરીઝમાં એક પરિવારની વાત કેન્દ્રમાં છે. એટલે ગુજરાતી દર્શકોને આ વેબસિરિઝ પસંદ આવશે તેની ખાતરી છે.

આ પણ વાંચો : કરીના કપૂર, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતમાંથી રિયાલિટી શોના હોસ્ટ તરીકે કોણ મારશે એન્ટ્રી?

દેસાઈ ડાયમન્ડસ ફિલ્મ સપેન્સ જોવા મળશે - ફિલ્મ અભિનેત્રી (Characters in the Desai Diamonds Series) કિંજલ રાજપ્રિયા વાત જણાવ્યું હતું કે, આ વેબ સિરીઝમાં વૈભવીનું પાત્ર ભજવી રહી છું. આ ફિલ્મ દરેક કલાકાર જોડે પ્રથમવાર કામ કરવાનો મોકો મને મળ્યો છે. દેસાઈ ડાયમન્ડસ વેટ કરવામાં આવે તો આ ફિલ્મમાં ફેમિલી કિંગની દીકરી તરીકે પાત્રમાં જોવા મળી આવશે. આ વેબ સિરીઝ એ દરેક એપિસોડમાં સપેન્સ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.