ETV Bharat / city

Cyber crime prevention : હવે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાયબર સિક્યુરિટીનું પણ જ્ઞાન આપવામાં આવશે - Ahmedabad City DEO Hitendrasinh Padheria

આગામી દિવસોમાં રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સાયબર સિક્યોરીટીનું પણ જ્ઞાન આપવામાં આવશે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું અને હવે વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આથી વિદ્યાર્થીઓ સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે (Cyber crime prevention) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી દર મહિનાના પહેલા બુધવારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને એક કલાક (Cyber Security Course) સાયબર ક્રાઇમ વિષય પર માર્ગદર્શન (cyber crime education) આપવામાં આવશે.

Cyber crime prevention : હવે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાયબર સિક્યુરિટીનું પણ જ્ઞાન આપવામાં આવશે

author img

By

Published : Dec 16, 2021, 2:10 PM IST

Updated : Dec 16, 2021, 4:07 PM IST

અમદાવાદઃ અત્યારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે અને સાયબર ક્રાઈમના બનાવો પણ વધતા જાય છે ત્યારે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ વિષય પણ ભણાવવો જરૂરી બન્યો છે (Cyber crime prevention).આથી હવે દર બુધવારે સાયબર એક્સપર્ટ દ્વારા આ વિષય વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. આ અંગે ગૃહ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો હતો જે બાદ અમદાવાદ DEO દ્વારા તૈયારી (cyber crime education) કરવામાં આવી છે અને તમામ સ્કૂલ અંગે સાયબર ક્રાઈમને વિગત આપવામાં આવશે જે બાદ સાયબર ક્રાઈમ (Cyber Security Course) દ્વારા ભણાવવામાં આવશે.

તૈયારી શરૂ કરી

જ્યારે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાએ (Ahmedabad City DEO Hitendrasinh Padheria) જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમ વિષય ભણાવવાની(cyber crime education) જાણ કરવામાં આવી તે બાદ અમે તૈયારી શરૂ કરી છે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને દર બુધવારે સાયબર ક્રાઈમ (Cyber crime prevention) વિષય ભણાવવામાં આવશે. તે અંગે વિવિધ સ્કૂલને પણ (Cyber Security Course) જાણ કરવામાં આવશે.

દર મહિનાના પહેલા બુધવારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ ભણશે સાયબર ક્રાઈમ પ્રિવેનશન

સાઇબર ક્રાઇમથી બચાવનો ઉદ્દેશ

જ્યારે બાળકો પોતે તો સાઇબર ક્રાઇમથી બચે અને પોતાના પરિવારને પણ સાઇબર ક્રાઇમથી બચાવે (Cyber crime prevention) આ કાર્યક્રમનો ઉદ્દેશ છે. કાર્યક્રમ દરમિયાન આર્થિક ફ્રોડ, સોશિયલ મીડિયામાં ડમી એકાઉન્ટ, અજાણ્યા લોકો સાથે ચેટિંગ, ઓનલાઇન ખરીદી માટેની ઓફર વગેરે બાબતો વિશે વિદ્યાર્થીઓ (cyber crime education) જાગ્રત થાય તે પ્રકારની ટ્રેનિંગ (Cyber Security Course) આપવામાં આવશે.

આ પણ વાંચોઃ સાયબર ક્રાઈમ મુક્ત શહેર બનાવવાની સુરત પોલીસની પહેલ, સાયબર સંજીવની અભિયાનનો પ્રારંભ

આ પણ વાંચોઃ અમદાવાદમાં આંગણવાડીમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા શખ્સની ધરપકડ

Last Updated : Dec 16, 2021, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.