અમદાવાદ : વિશ્વભરમાં જે રીતે કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે અને મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. તે જોતાં દરેક દેશ અને રાજ્યએ આ વાયરસને અટકાવવા માટેના પગલાં લેવા જરૂરી બને છે, ત્યારે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ રોગને અટકાવવા માટે આગોતરા પગલાં લઇ રહ્યું છે.
અમદાવાદના સિનેમા હોલ સહિતના જાહેરસ્થળો બંધ, તો લોકોએ આપી આવી પ્રતિક્રિયા - અમદાવાદ
કોરોના વાયરસને ફેલાતો અટકાવવો તે હાલમાં અમદાવાદ કોર્પોરેશન માટે પ્રાથમિક બાબત બની છે. શહેરભરમાં આજે સિનેમા હોલ, સ્વિમિંગપુલ્સ, પબ્લિક હોલ જેવા જાહેરસ્થળો બંધ જોવા મળી રહ્યાં છે.
![અમદાવાદના સિનેમા હોલ સહિતના જાહેરસ્થળો બંધ, તો લોકોએ આપી આવી પ્રતિક્રિયા અમદાવાદના સિનેમા હોલ સહિતના જાહેરસ્થળો બંધ, તો લોકોએ આપી આવી પ્રતિક્રિયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6426166-thumbnail-3x2-cinemaclosed-7209112.jpg?imwidth=3840)
અમદાવાદના સિનેમા હોલ સહિતના જાહેરસ્થળો બંધ, તો લોકોએ આપી આવી પ્રતિક્રિયા
અમદાવાદ : વિશ્વભરમાં જે રીતે કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે અને મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. તે જોતાં દરેક દેશ અને રાજ્યએ આ વાયરસને અટકાવવા માટેના પગલાં લેવા જરૂરી બને છે, ત્યારે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ રોગને અટકાવવા માટે આગોતરા પગલાં લઇ રહ્યું છે.
અમદાવાદના સિનેમા હોલ સહિતના જાહેરસ્થળો બંધ, તો લોકોએ આપી આવી પ્રતિક્રિયા
અમદાવાદના સિનેમા હોલ સહિતના જાહેરસ્થળો બંધ, તો લોકોએ આપી આવી પ્રતિક્રિયા
Last Updated : Mar 16, 2020, 2:42 PM IST